________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પ
* !
ભલે જીવિતમાં કદા અતિકરુણ મંદાકિની, ઉરે સળગતી શિખા પ્રલય વહ્નિ ઉરાડતી; વિનાશ વળતાં બધે સમસમે સ્મશાની રાત, રણા સમ સરે ઝગે અસહ શુષ્કતા શાપિત. મચે ગડગડાટને જગતની ઘૃણા વતી, ભલે વિજળી કા નહીં ઝબુકતી ચીલે। દાખતી; ચીરે જિગરને પુરૂં આગમ કે। મહા વેદના, વહે રગતરેલ તે ખદખદું સદા તેહમાં. પ્રહાર પડતાં પરું કદી પળેક સૂચ્છિત થઈ, હું ફક્ત હેતને શબદ એક સૂણ્યા વિના; હસે ખડખડાટ એ જગત મારી સામે સદા, કદીક દ્રવતું સહાનુભૂતિ દાખવે ડારતાં. વહે જીવિત સત્યને વદી વદી દુ:ખો સહે, છતાં અડગ હું જગે જલધિ જેમ ઝૂઝૂ સખે.
( કૌમુદી )
કું. ઉષા ડૉકટર
અર્પણ
સંધ્યાના દ્વાર સુધી ચરણુ ધસડતા હું પહેાંચીશ તાત ! લંબાવી પાય તારા ઘડીક પણ મને મેલવા શ્વાસ દેજે, પથિક પ્રિય ગણી શિશને અંક લે જે.
વીણાના તાર જેવી થરથરતી કરી સ્તબ્ધ રામાલિને, આમંત્રે ચેતનાને સકલ રસ મહીં તાહરૂં ગાન ગાવા. જીવન રસકલા સહેલાં ધરાવું.
ના, ના, એવું કશું યે લગીર પણ તને અપ`વું આજ મારે, હૈયાના ગૂઢ મંત્રા અગળ વિષ ભર્યાં કે અબૂઝેલ ઈર્ષ્યા. ચરકમળમાં અપવાની મહેચ્છા.
( ઊર્મિ )
૮ મળેલું’
૧૪૬