________________
૧૯૩૩ની કવિતા
ભૂલે પડી અગર ક્ષુલ્લક લાગણથી, પ્રેરાઈને પ્રતિપળે જન થાપ ખાય; કિન્તુ હશે હદય કાંચન–શુદ્ધ પ્રેમ, બીજી ક્ષણે જ પારિતાપ ઉરે થશે તે. ક્ષારાબુ જેમ વિતાપ થકી વરાળ કેરે રૂપાન્તર ધરી નભ સંચરે છે ? મિષ્ટાખુ રૂપ ધરતું ઠરતાં વરાળ, હાર્દિક મેલ પરિતાપ વિષે ગળે છે. છે દમ્પતીજીવન ક્ષારસમુદ્રવારિ, પ્રેમે થતા કલહથી બનતું વરાળઃ સંધિ તણો શીતળ સ્પર્શ થતાં તુષાર, દામ્પત્યનાં જલ બને, ગળતે જ ક્ષાર. ચાંલ્ય ભાવતણું, રોષ, અહ ! પ્રમાદ, તારણ્યને સહજ વ્યાપક એ સ્વભાવ; આર્ધક્યનાં દિસત દુર્લભ સ્વપ્ન જેને,
એવા મહને મદ પ્રમાદ શું ક્ષમ્ય ના છે? (ઊર્મિ)
રમણલાલ ન. વકીલ
સ્નેહ – શૃંખલા ઉચે પેલા શિખરે ગિરિના એ હાર કેરા મણકા બધાએ, મઢયાં હશે શું સહુ નીલરને ? અદશ્ય કે” મેર શું સંકળાયા;
ડે છવાયાં ગિરિઆવલીના, ના કો” પ્રયત્ન ચળી એક પાદે, બાંધ્યાં પદે વજની શેખલાએ. ઉલંઘી જાશે તજીને સીમા છે.
સ્વેચ્છા થકી સ્નેહની શૃંખલાએ, બંધાયેલા આપણ મિત્રભાવે; વહાલા કદી બન્ધન ના તજીશું, એવાં ગ્રથી પ્રાણ સદા રહીશું. નિસર્ગત નિરખી સદાએ,
નિસર્ગકાવ્યો પ્રતિદિન ગાશું. (કૌમુદી)
પુષ્પા ૨, વકીલ
૧૪૫
૧૯