SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩૩ની કવિતા વિધવા (પૃથ્વી) બળું, રગરગે ઝળું, દરદ–દુઃખ દાવાનલે, રહે અદમ વેદના પળપળે ઉરે ડામતી જિવંત મુજ ચર્મને, પદપદે સ્મૃતિ ડંખતી કરાલ ભીસ અંતરે દઈ, ને ક્યાંય શાંતિ મળે ! ઊંડા મહલમંદિર ઘુડગુહા સમાં કોટડાં, રહું સળવળી મહીં ઘણિત માનવીકીટ હું; અભદ્રમુખ શાપિતા અનધિકારણે વિશ્વની સમસ્ત મનદેવના સહજ યૌવનાધર્મની, કઠેર સહું યાતના થથરતે કરે લૂછતી કપલ વહતી ઉન્હી સતત ધાર, ને આપતી નિરર્થ સુકુમારના વલયચંદ્રદીપ્તિ હીણી ! પ્રિયા! પ્રકૃતિ માત એ પ્રકટ સૃષ્ટિ હું આપની, તમે જગ હજી ય વિસ્તરી રહ્યાં, મને એકને દિયે ન પ્રકટાવવા કૃપણ સૃષ્ટિ કાં માહરી ? રમણલાલ સોની હસું (પૃથ્વી) અસંખ્ય કુટિર થકી રજનીમાં સુર્ણ શાંત હું નિસાસ, વળી અશ્રુથી પ્રતિ નિશા દિવાલો ભીંજે, છુટે કહીંક ડુસકાં હદય-સ્પન્દને દુઃખના સમાં, જન રીબાય ને અવનિમાં ભરે વેદના, કરું ક્યમ પ્રવાહની વસ્તિ હું ગતિ અશ્રુની વહાવી મુજ આંસુને? કયમ વિશાળ હું વેદના તણા સૂર કરૂં બજાવી મુજ દુઃખના ગીતને ? ઊંડાણુ ઉરના અગમ્ય તહીં હું ભ સર્વ એ.
SR No.032064
Book TitleGranth Ane Granthkar Pustak 05
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1934
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy