________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૫
| (અનુટુપ) એ કથા, એ ગુરુભક્તિ સ્મરતાં એકલવ્યની, શિર વીરપદાજે સહેજ આ રહે નમી.
શિરીષ શેલત
(કૌમુદી)
અચળ એક શરીરધારી મેર ચળે કદિક એમ ઉરે વિચારી સર્યો ઇશે અચળ એક શરીરધારી; હું હું કરી ઉછળ જલાધ હંકારી
માઝા હવે નહિ મુકે તમને નિહાળી. દિવાલે દુર્ગની કીધી મુક્તિના માર્ગ મોકળા, પડીને પાણીમાં કેરા રેવાની શીખવી કળા.
લોઢાં ઘાસાય ક્રર કર્કશ ચીસ થાય. ને વેર અગ્નિ જગમાં જન જાળી ખાય; તે લોહને સુભગ પારસસ્પર્શ તારે
થાતાં ઉડ અવનિ કંચનનો પુવારે. - શીલાને પાદસ્પર્શથી પ્રભુએ પ્રાણ પ્રેરીઆ, શીલાથી યે મરેલાને વિનાસ્પશે જગાડીઆ. સંધ્યા થતાં જ અહીં સત્વર સૂર્ય ફૂલે, ને ચંદ્રને સમયનું નહિ ભાવ મૂલેઃ
અંધારમાં સબડતા જગની દયાથી દિવો અખંડ પ્રકટયો પ્રભુએ ત્વરાથી, સૂર્ય જેવા પ્રતાપી યે આથમે ને ફરી ઉગે, આપને દેહમંદિરે આત્મતિ સદા ઝગે.
પ્રેમશંકર ભટ્ટ
(કુમાર)
૧૩૮