________________
(કુમાર)
(કુમાર)
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પ
જહાંગીર મહાન કા ભરખ—જ્વાલાજ્વાલામુખી, તણે મુખવિરાજીને ગગનને ભરૂં હું મૂડી : ગ્રહે, તરલ ધૂમકેતુ ય, નિહારિકા, તારલા, મુકુટ સમ રાજતા મહત માનવી હું શિરે પ્રદીપવિચિમાલ્યશી સુરરિતની મેખલા વિરાટ મુજ દેહની કટિ પરે પ્રભા
વીકિરેઃ
હવે તું કર–આમળું ! ઉછળતા તને ઝાલવાઃ પિતા મુજ પદે પડયા? મલિન પાંશુ પે ન્યાળવા તને શરીર આ વિરાટ મુજ આજ આડું ખરું !
કૃષ્ણલાલ શ્રીધરાણી
પૃથ્વી
( પૃથ્વી )
વિરાટ
પછાડ
સમાધિમય શૃંગથી, જજિટલ વાર વાળથી અને કડકડાટથી—ગગન વીજળી વેદના પ ંદ મેધ નભ ભેદતી ગર્જના— ઘુઘવાટથી, જલપ્રપાત અંગાળથી, શિલા ત્રુટિત કાંગરા—નવીન ભામ રંગાળથી, મહા ભીષણ કેાપ જ્વાલતણી તીવ્ર સંવેદના પછી ખળખળે નદીજલ પયાધિમાં નિત્યના, સુખે ગિરિવરે જતાં સૂરજ-વાયુ ઢઢાળથી.
અને કુદરતે જ તેમ વળી માનવી જીવને અનંત ઘટમાળ એમ, સયુદ્ધની ક્રોધ તે ભયાનક કરુણ દ્ર શુચિ પ્રેમ ને વીરતા પછી પરમ એક શાંત રસ ઊર્મિ સ્થાયી થતાં, અનંત યુગથી વહે જીવન કાવ્યમાં યે રસે વિલંબિત ગતિ સ્ફુરે, સતત એક પૃથ્વી વિષે. ચન્દ્રવદન મહેતા
૧૧૨