________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. પે
ઝુલે વ્યામે ઊંડે કમલ સમ જાણે નવ શશી, રહે વા જે રીતે શરદ નભમાં સ્વપ્ન વિલસી, કુરે એવાં ગાનો ભય યમુનાતીર ગજવી, ખજે બંસી ઘેરી મુદિત નીરખે કૃષ્ણ પૃથિવી ! કલા ને કવિતા જાગે, જાગતાં ગપગાપીકા, ગીતાનાં ગાનમાં ઝૂલે વિશ્વની મુગ્ધ રાધિકા. રમી ચક્રે શંખે ત્રિભુવન ભરી ચેતન થકી, ગણા ને રાજ્યાના ગગનભરતા ઘુમ્મટ રચી, રમાડી ગેપાલે નગરજનને મુગ્ધ કરીને; જગાડે ભેંસીથી નિશદિન ઘૂમી કૃષ્ણ મહીને ! મહાભારત કેરૂં તે વ્યાસ કાવ્ય રચે મહા, જગને અન્તરે સાહે કૃષ્ણની ભવ્ય તે પ્રભા ! (૧૧)
વહે ધેરાં ગાને છલ છલ થતી જીવનનદી, રહે !જે કુજે મૃદુ મનુજને શ્વાસ પમરી; ધનુષ્ય, કે શ ંખે ભરી જીવનથી ખાલ વસુધા, ત્યજી શસ્ત્રા અર્પે હરિ હૃદયની મંગલ સુધા. વહે વ્યામે રેલી પ્રણય–અમૃતે દેવ-સરિતા, સ્ફુરે ભામે દિવ્યા હૃદય-અમૃતે સ્નેહ-કવિતા ! જીએ, જાગે, વન્દે સકલ વસુધા ભક્તિ મુદિતા, દિશા ગાજે ગાને ઉરઉર અંગે ખુદ્દ–સવિતા ! અહૈ! ! વિષે કેવી પરમ વિભુની જ્ગ્યાતિ નીતરે ! બધાં પંખી પ્રાણી મનુરતટે આવી વિરમે ! મહા તેજે ભામે મનુજ તરણી શાન્ત સરતી, ભુલાવી ભેદો સૈા વિચરતી ગિરા શાક્યમુનિની; માનવીમાનવીએ તે માનવેતર જીવની. અશ્રુતાની ઉષા ભેામે યુદ્ધને વદને ઝગી !
(૧૨) સ્નેહ સાન્દય તે શાન્તિ વિશ્વસંધ તણાં સ્ક્રૂ, સ્વપ્ના કે ભાવનાભીનાં સ્વચ્છ માનવના ઉરે !
૧૧૮