________________
૧૯૩૩ની કવિતા
કલ્પના વિકસતી પળે પળે, અસ્ત્ર શસ્ત્ર યુગ આદિ તે અંગે; ચેતનાદ્ઘતિ સમાસ્થળે સ્થળે, ગોત્રબદ્દ મનુજે ઘૂમે જગે. પ્રતિબિમ્બ મહીં માત્થા ભ્રમ હૂખ્યા પછી તહી, વિકાસ-પન્થ શેાધીને નવા નવા રમે હિર –
કુંજકુંજ સિરતા તટેતટે ઘૂમતા પરશુરામ ભૂમિ પે; આદિ તે તિમિર કંપતું નભે, પૃથ્વીની પરશુએ પ્રભા દીપે. દિને દિને વધી ફાલી માનવી—વેલ મ્હારતી, પરશુરામને સાદે ધરિત્રી આખી ડેાલતી.
(૯)
સ્ફુરતિ પરશુની વાધે વિકાસ ઝંખતી રહે, તેજના પુંજ શા રામ શિવધનુ કરે ગ્રહે ! સ્નેહ–જ્યેાતિ વિ–વદન તે રામ ઉલ્લુસ મંત્રે; છૂટાંછૂટાં મનુતનુજને ગૂંથતા એક તંત્રે ! પૃથ્વીયે યુગયુગ સૂતી વિશ્વના સ્વપ્ન જેવી, સીતા જાગે, કૃષિપુલકિતા જાગતી ભૂમિદેવી. ગોત્ર, કુટુમ્બ ને ગ્રામા, કૃષિ સંસ્કૃતિ ખીલવી, રામચંદ્ર કરે સ્થાયી ભમતાં નિત્ય માનવી ! અબ્ધિ હૈયે કુસુમ સમ કે પથ્થરાને તરાવી, ખંડેખંડે વિચરી કરતા રામ તે વીય શાળી, કાન્તારેમાં, વિજન પથમાં, સંસ્કૃતિ-દીપ-માળા, ને સાંયે ધરતી વિંલસે જેમ કે મુગ્ધ ખાલા ! વાલ્મીકિ રચતા પહેલું વિશ્વનું કાવ્ય ઉજજવલ, સંસ્કૃતિની ઉષા ભામે જાગતી દિવ્ય નિર્મલ ! (૧૦) સમાજસ્થાપના કેરૂં પ્રભાત વલસે જંગે, મુક્તા-પુંજ ઉરે જાણે ઊર્મિલા કામુદી ઝગે !
૧૧૭