SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬૦) તેથી હું જ સર્વનું અધિષ્ઠાન છું. જીવનું ગતનું અને ઈશ્વરનું અધિષ્ઠાન પણ હું જ છું. ઈશ્વરરચિત ગત મિથ્યા છે તેથી બ્રહ્મજ્ઞાનમાં વિદન નથી. જીવરચિત ર અનિર્વચનીય છે, ભ્રાંતિ છે. માટે જ જ્ઞાનમાં વિરોધી નથી. તિના ભેદ ઉપાધિના છે. હું નિરુપાતિક બ્રહ્મ છું. નથી વ્યષ્ટિ કે સમષ્ટિની ઉપાધિ મારે; નથી આધિ બ્રહ્માંડની નથી વ્યાધિ પિંડની હું તો જીવ, જગત, ઈશ્વરનું અધિષ્ઠાન છું માટે જ અસંગ વાસનામુક્ત આત્મા છું. હું અસંગ આત્મા છું માટે જ મારા સ્થૂળ શરીરમાં રહેલા આત્માને સામવેદે કહ્યું... તે બ્રહ્મ તું છે, “તત્વમસિ મારા સૂક્ષ્મ શરીરની અંદરના આત્માને અથર્વવેદે કહ્યું... “આ આત્મા બ્રહ્મ છે,“મયમાત્મા ” મારા કારણશરીરની અંદર રહેલા આત્માને શ્વેદે કહ્યું, જ્ઞાન જ બ્રહ્મ છે” “પ્રજ્ઞા વ્ર” આથી મારો અફર નિર્ણય છે હું બ્રહ્મ જ છું. તેથી જ કહું છું કે ‘મહં હાWિ ‘હું બ્રહ્મ છું અને “બ્રહ્મ જ હું છું તેથી જ હું અશાના નથી; પરમ શાન્ત સ્વરૂપ છું ઈચ્છારહિત છું. તેથી નિત્યતમ હું નિત્યતુમ છું. કારણ કે
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy