SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપે હું આનંદ છું. ચિત્તે હું ચૈતન્ય છું. અસ્તિત્વમાં સત્ છું. અને સત્ ચિત્ આનંદ સ્વરૂપે એક છું. માટે ‘હું’ મને જ પ્રિય છું. મારો આત્માજ પરમ પ્રિય છે. બીજો છે જ નહીં તો કરું પ્રેમ કોને? જગત મારું વિવર્ત છે. માટે જ ગત મુજથી અભિન્ન છે. તેથી મને જ ‘સર્વ ત્વિયં બ્રહ્મ કહે છે. જે કંઈ છે તે હું જ છું. પ્રાપ્તિથી મુક્ત છું. કંઈ પ્રાપ્ત કરવાનું શેષ નથી. માટે જ કહું છું કે (૪૬૧) “જો પાના થા સો પા લીના અબ ના પાના ના ખોના હૈ ના જાના હૈ ના આના હૈ; ના જીના હૈ ના મરના હૈ” બસ આપ હિ મેં રમ રહના હૈ; આન પડે સો સહના હૈ હું પૂર્ણ છું. મારામાં, મારા દ્વારા ! તેથી નથી મારે કોઈ કર્તવ્ય. નથી મારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી મારે કંઈ કાર્ય કરવાનું માટે જ હું બ્રહ્મસ્વરૂપે પૂ. રંગ અવધૂત “કુરના થા સો કર લીના; અબ ના કરના ના ભરના હૈ બસ આપ હી હાસ્ય બના ફિર કર્યો; કરનીકા બોજ ઉઠાના હૈ ના ધ્યાના હૈ ના ગાના હૈ બસ ધ્યેય મહિં મિલ જાના હૈ તનમંદર આતમદેવ બના, ના પૂજના હૈ, પૂવાના હૈ” -પૂ. રંગ અવધૂત
SR No.032047
Book TitleAparokshanubhuti
Original Sutra AuthorN/A
AuthorTadrupanandswami, Kshma Tripathi, Taralika Mehta, Mrudula Shah, Jayram Patel
PublisherManan Abhyas Mandal
Publication Year1996
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy