________________
શ્લોકમંત્ર - ૐ ભગવત્યે મહાવીર્યાય નમ: ધારસ્ય પુત્રવૃદ્ધિ कुरु कुरु स्वाहा ॥
ત્રિલોકજાપથી પરિવાર વૃદ્ધ થાય છે.
આ સ્તોત્ર સાવધ છે કે નિરવધ છે એવી ચિંતાથી શું ? જે મનુષ્યને તારા (ત્રિપુરા) વિશે ભક્તિ છે. તે જન નક્કી આ સ્તોત્રનો પાઠ કરશે. હું દૃઢપણે માનું છું કે હું લઘુ છું. સામાન્ય કરીને તારું સ્તોત્ર રચાવ્યું છે.
શ્લોકમંત્ર ત્રિલોકજાપથી ધનાઢ્યતા થાય છે.
ॐ ऐं ॐ ऐ लक्ष्मीं कुरु कुरु स्वाहा ।
શાનસાધના અને સરસ્વતી વંદના
૬૫