________________
(ભક્ત લોકો) રાજકારે તને લક્ષ્મી સ્વરૂપે, યુદ્ધભૂમિ ઉપર જયા સ્વરૂપે, રાક્ષસ, હાથી અને સર્પવાળા માર્ગમાં ક્ષેમકરી સ્વરૂપે, વિષમ અને ભયાનક માર્ગવાળા પર્વત ઉપર જતાં) શબરી સ્વરૂપે, ભૂત, પ્રેત, પિશાય અને દૈત્યના મહાભેરવી સ્વરૂપે, ચિત્તભ્રમ સમયે ત્રિપુરા સ્વરૂપે અને પાણીમાં ડૂબવાના સમયે તારા સ્વરૂપે - સ્મરણ કરીને વિપત્તિને તરી જાય છે.
શ્લોકમંત્ર - છે ા પુત્ર વરુ શુરુ સ્વાદા | યૌદવિદ્યા પ્રાપ્ત થાય.
માયા - કુણ્ડલિની – ક્રિયા – મધુમતી – કાલી – કલા – માલિની - માતંગી - વિજયા – જયા – ભગવતી - દેવી - શિવા - શાંભવી - શક્તિ – શંકરવલ્લભા – ત્રિનયના - વાગ્યાદિની ભૈરવી - હીં કારી - ત્રિપુરા - પરાપરમયી - માતા અને કુમારી આ બધાં તારાં જ રૂપ છે. એ રીતે (૨૪ નામોથી) સ્તુતિ કરાયેલી છે.
- શ્લોકમંત્ર - ૐ હંસવાહિ નમઃ | શારદાદેવી વરદાન આપે.
હે ત્રિપુરા ! આ ફુ આકાર ધકાર સંયુક્ત (પરસ્પર) મેળવવા વડે બે - ત્રણ – ચાર વગેરે અક્ષરોની સાથે, ક આદિથી ક્ષ અન્તસુધીના વ્યંજનો તે સ્વરોની સાથે એટલે કે પ્રત્યેકથી ક્ષ સુધીના ૩૫ વર્ષો સોળ સ્વરોથી ગણતાં જે તારાં અત્યંતગુહ્ય નામો થાય છે. તે ભૈરવીપતિ! તારા તે સર્વ વીસ હજાર નામોને નમસ્કાર થાઓ.
શ્લોકમંત્ર - ૩% નાનાત્રે નમઃ | ત્રિલોકજાપથી શારદાદેવી સંતોષી થાય છે.
ત્રિપુરાભારતીની આ સ્તુતિને બધુજનોએ તન્મય ચિત્ત કરી. નિપુણતાથી સમજવા પ્રયત્ન કરવો. સ્તોત્રના પહેલા શ્લોકમાં સ્પષ્ટપણે એક - બે - ત્રણ પદના ક્રમથી તેટલા જ અક્ષર વડે જે સાચા સંપ્રદાયથી યુક્ત વિશેષતા સાથેનો મંત્રોદ્ધારનો વિધિ કહ્યો છે.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના