________________
શ્લોકમંત્ર – ૬ નમ: || ત્રિકાલજાપથી મહારાજાપણું પ્રાપ્ત થાય છે.
હે દેવી ! હે ત્રિપુરા ! બ્રાહ્મણો – ક્ષત્રિયો – વૈશ્યો (તથા) શુદ્રો (આ ચારેય વર્ણના લોકો) પર અને અપર કલા (અવસ્થા) રૂપ તને પૂજાના સમયે (અવસર) અનુક્રમે દૂધ-પી-મધ અને શેરડીના રસોથી (તૃપ્ત) પ્રસન્ન કરીને વિપ્નોથી અબાધિત થયેલા જલદીથી તે જે જે ચિત્ત પ્રાર્થના કરે છે. તેઓને નક્કી જ તે તે સિદ્ધિને પ્રાપ્ત કરે છે.
શ્લોકમંત્ર – ૪ વમ નમઃ ત્રિકાલજાપથી સર્વ ઇચ્છિત થાય છે.
હે ત્રિપુરા ! આ ભુવન (ચૌદલોકોમાં શબ્દો ઉત્પન્ન કરનારી (માતા) તું છે તેથી વાગ્યાદિની એ રીતે કહેવાય છે અને તારાથી જ વિષ્ણુ અને ઇન્દ્ર પણ પ્રગટ થાય છે. (તથા) કલ્પ (સૃષ્ટિ) નાશના સમયે તે બ્રહ્મા વગેરે જ્યાં લીન થાય છે. તે તું (ત્રિપુરા) અચિંત્યરૂપ અને મહિમાવાળી પરા (શ્રેષ્ઠ) શક્તિ કહેવાય છે.
શ્લોક મંત્ર - હ્રીં શ્રીં મારત્યે નમ: | વચનસિદ્ધિ થાય છે.
હે ભગવતી ! આ સંસારમાં જે કંઈપણ ત્રણ પ્રકારની વસ્તુઓ નિશ્ચયે છે. ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ, મહેશ) ત્રણ પ્રકારના અગ્નિ (દાક્ષિણાત્ય, ગાપત્ય, આહ્વાનીય) ત્રણ પ્રકારની શક્તિ (ઇચ્છા, જ્ઞાન, ક્રિયારૂપ) ત્રણ સ્વરો (ઉદાત્ત, અનુદાત્ત, સમાહાર) ત્રણલોક (સ્વર્ય, મૃત્યુ, પાતાલ), ત્રણ પદો (ઉત્પાદ, વ્યય, ધ્રુવ) પણ તીર્થ (મસ્તક, હૃદય, નાભિકમલ) ત્રણ બ્રહ્મ (ઇડા, પિંગલા, સુષુમણારૂપ) ત્રણ વર્ણો (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય) ત્રણ શક્તિબીજ અને ત્રણ વર્ગો (ધર્મ, અર્થ, કામ) ઇત્યાદિ તે બધું જ ખરેખર ત્રિપુરા અને અનુસરે છે.
શ્લોકમંત્ર - ૐ સરસ્થ નમ: | જાપથી વિદ્યાપ્રાપ્તિ થાય.
શાન સાધના અને સરસ્વતી વંદના
૬૭