________________
જડ છે આપણે જીભથી જે શબ્દોનું ઉચ્ચારણ કરીએ છીએ તે જડ છે પરંતુ જે પ્રકારની આપણા મુખેથી વાણી પ્રગટ થઈ એવા પ્રકારનું આચરણ આત્માની અંદર જાગૃત થાય તે ભાવશ્રુત કહેવાય. આપણે દ્રવ્યશ્રુતમાંથી, ભાવૠતમાં જવાનું છે તો જ અંતરચેતનાને જાગૃત કરનારી પ્રજ્ઞા પ્રગટશે. પ્રકાશ પાથરશે જીવનમાં શું સ્વીકારવા જેવું અને શું ત્યાગવા જેવું છે તેની સમજણ આપી, આત્મોત્થાન કરાવશે. ક્ષણને જાણે તે જ ખરો પંડિત એ ઉક્તિ ચરિતાર્થ થશે.
– ગુણવંત બરવાળિયા
1 જાનસાધના અને સરસ્વતી વંદના