________________
લાભ : જ્ઞાનમુદ્રાના બધા લાભ થાય તે ઉપરાંત જીવનમાં નિર્ભયતા આવે. મોતનો ડર અથવા કોઈપણ જાપના ડરથી મુક્તિ મળે છે. જ્ઞાન-ધ્યાન મુદ્ર
જ્ઞાનમુદ્રા બે હાથથી કરી ડાબા હાથની હથેળી પર જમણો હાથ રાખી પદ્માસન અથવા સુખાસન કરી નાભિ પાસે બંને હાથ રાખી જ્ઞાન-ધ્યાન મુદ્રા
બને. લાભ : જ્ઞાનમુદ્રાના બધા લાભ ઉપરાંત ધ્યાનમાં પ્રગતિ સધાય. જ્ઞાનવરાગ્ય મુદ્રા
જમણા હાથની જ્ઞાનમુદ્રા કરી હૃદયપાસે આનંદકેન્દ્ર (અનાહત ચક્ર) પાસે હાથને રાખી, ડાબા હાથની જ્ઞાનમુદ્રા કરી ડાબા ઘૂંટણ પર રાખી, જ્ઞાનવૈરાગ્ય મુદ્રા
બને. લાભ : જ્ઞાનમુદ્રાના બધા લાભ થાય. તે ઉપરાંત સંસારમાં રહી વૈરાગી અને નિષ્પાપજીવન જીવવામાં સહાયક બને.
[૧૧૮][
૧૧૮
- જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના