________________
મા શારદાને પ્રાર્થના
અસત્યો માંહેથી પ્રભુ પરમ...
સ્મરું સાથે ચિત્તે પદકમલને થાપી. હૃદયે, સ્તવું ભાવે તોરા ગુણગણતણો પાર નહીં જે, લહું માતા આજે હરખ દિલમાં ધ્યાવી તુજને, નિહાળે જે સ્નેહ ફળશે શિશુના જાપ ઉર જે...૧
તિરસ્કાર તેજે, શરદશશીની કાંતિ વદને, પુરસ્કારે પ્રેમે પવિત્રજનને જ્ઞાન દઈને, આવિષ્કારે હેતે ક્ષણ નહીં ભૂલે ચિત્તે કમલે, નિહાળે જો સ્નેહે બળશે 'શિશુના પાપ ઉ૨ જે...૨
..
વિકાસે ધી ભારી સતત સમરે આપ હૃદયે, વિલાસે ગી સારી સરલ મનથી માત ભજશે, વિનાશે ભી મારી ભવભયતણી તાણ ટળશે; નિહાળે જો સ્નેહે કરશે શિશુના તાપ ઉ૨ જે...૩
શાનસાધના અને સરસ્વતી વંદના
૮૭