________________
+ -
← A
r
હે વાગીશ્વરી ! આપને નમસ્કાર, હે હંસગામિની ! તને નમસ્કાર, હે જગતને કરનારી ! આપને નમસ્કાર થાઓ.
(૨)
હે શક્તિરૂપા તને નમસ્કાર, હે કવીશ્વરી ! તને નમસ્કાર, કે ભગવતી ! હે સરસ્વતી ! આપનેનમસ્કા થાઓ. (૩)
હે જગન્મુખા ! આપને નમસ્કાર, હે ઉત્તમવરદાન આપનારી ! તને નમસ્કાર, એ અંબિકાદેવી ! આપને નમસ્કાર, હે જગતને પાવન કરનારી ! આપને નમસ્કાર થાઓ. (૪)
હે શ્વેતવસ્ત્રવાળી ! આપને નમસ્કાર, કે વીણાને ધારણ કરનારી ! તને નમસ્કાર, હે બ્રહ્મરૂપા ! આપને નમસ્કાર, હે બ્રહ્મપુત્રી ! તને નમસ્કાર થાઓ. (૫)
હે વિદ્વાનોની માતા ! આપને નમસ્કાર, હે વીણાને ધારણ કરનારી ! તને નમસ્કાર, હે સુરીશ્વરી (દેવોની સ્વામિની) ! આપને નમસ્કાર, હે સુરીથી વંદાયેલી ! તને નમસ્કાર થાઓ. (૬)
હે ભાષામયી ! આપને નમસ્કાર, કે શુક (પોપટ) ધારણ કરીને ! તને નમસ્કાર, હે શુક્લરૂપા ! આપને નમસ્કાર, હે ત્રિપુરસુંદરી ! આપને નમસ્કાર થાઓ. (૮)
હે બુદ્ધિને આપનારી ! આપને નમસ્કાર, કે પદ્મને ધારણ કરનારી ! તને નમસ્કાર, હે દેવોથી પૂજાયેલી ! આપને નમસ્કાર, કે ભુવનેશ્વરી ! તને નમસ્કાર થાઓ. (૯)
હે કૃપાવાળી આપને નમસ્કા, હે યશને આપનારી ! તને નમસ્કાર, હે સુખને આપનારી ! આપને નમસ્કાર, હે સૌભાગ્યને વધારનારી ! તને નમસ્કાર થાઓ. (૧૦)
હે વિશ્વેશ્વરી (વિશ્વની સ્વામિની) આપને નમસ્કાર, હે ત્રણે ય લોકને ધારણ કરનારી ! તને નમસ્કાર, હે જયપૂજ્યા ! આપને નમસ્કાર, હે મહાતેજવાળી વિદ્યાને તું આપ.
(૧૧)
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૮૩