________________
સર્ચ લાઈટ
રાખવામાં નથી આવતી તે પછી સાધારણખાતાનું દ્રવ્ય કે જેની વ્યવસ્થા શ્રાવક સમુદાયના વિચાર ઉપર રહે છે. તેની વ્યવસ્થા ખબરજ કરવામાં આવશે એવી ખાત્રી શ્રી વિજયધર્મસૂરિ શક રીતે આપી શકશે? દેવદ્રવ્યની અવ્યવસ્થા રૂપી જે ગુમડું જેન-. સમાજના દેહ ઉપર. જેવાય છે તે ગુમડું મટાડવા માટે દેવદ્રવ્યને સાધારણ દ્રવ્યનું રૂપ આપી ભયંકર વિષ્ણુટક પેદા કરવું એ વેદનાને શાંત કરવાને વિહિતમાર્ગ છે કે વેદના વધારનારૂં ઉંટવૈદું છે તે કરૂણાબુદ્ધિથી વિચારવાનું છે. જે દેવદ્રવ્ય બીજા ચિત્યાદિના જીર્ણોદ્ધારાદિ કાર્યોમાં વાપરી શકાય તેમ છે. અને જે દેવદ્રવ્ય એ રીતે વાપરવાને ઉપદેશ પણ મહેટા, મહેક આચાર્ય આપી રહ્યા છે, એટલું જ નહીં પણ જીર્ણોદ્ધાશનિા કાર્યકર્તાઓ. ઘણજ, આજીજીપૂર્વક માગણી કરવા છતાં, દેવદ્રની સારી આવક ધરાવનારા દેરાસરના વહીવટદાર ઉદા-. ૨તા બતાવતા અસહાય છેતે પછી તે દેવદ્રવ્યવે. સાધારણમાં ફેરવી નાખી વહીવટદારે એવી ઉદારતા કરવા તૈયાર થશે. એમ, શ્રીમાન વિજધર્મસૂરિ. કયા પ્રકારના ન્યાયને અનુસરીને કહેવા તત્પર થયા છે તે સમજાતું નથી. સહેજ ઉંડા ઉતરીને જોઈશું તે જણાશે કે દેવદ્રવ્યની આવક તેડી નાંખવાથી દેવદ્રવ્યની આવક તેડી નાંખવાનું દૂષણ તે વહેરી લેવું જ પડશે. અને એટલું છતાંયે બીજા બધા ખાતાના ઉદ્ધારની મુરાદ અદ્ધર. જ રહી જશે!
શ્રીમાન વિજયધર્મસૂરિજી સાધારણ ખાતાના સદ્વ્યય માટે: વિશ્વાસ ધરાવતા હોય અને છાતી ઉપર હાથ મુકી એવી ખાત્રી. જનસમાજને આપી શક્તા હોય તે પછી દેવદ્રવ્યની આવકને રૂપાંતરિત કરવા કરતા શા માટે સાધારણ દ્રવ્યની વૃદ્ધિ પાછળ, જ પિતાનું સર્વ બળ, નથી ખર્ચતા ? શાસ્ત્રકારે કેની ઉપર. કંઈ એવી ફરજ નથી નાંખી કે “તમારે આરતી આદિની બેલીમાં આટલું દ્રવ્ય તે અવશ્યમેવ બોલવું જ જોઈએ.” સાધા