________________
સ-લાઇટ,
શ્ખાતામાં દ્રવ્ય આપવાથી કઈ લાભ નથી એમ પણ નથી કહ્યું. શ્રી વિજયધર્મસૂરિ જેવાઓને માટે રાજમાર્ગ તા એજ ગણાય કે તેઓ જનસમૂહને કેળવે, સાધારણુદ્રવ્યની આવશ્યકતા તથા ઉપયોગિતા વધારે સારા રૂપમાં સમજાવે, તેના સદ્દવ્યયને માટે ખાત્રી આપે અને એ રીતે, ખરેખરજ જો તેમણે જમાના - 'ળખ્યા હાય તા, જમાનાની સેવા બજાવે!, એમ કહેવામાં આવે છે કે સમાજના ઘણાખરા-મ્હોટા ભાગ એ ઉપદેશ સ્વીકારવાન ને તૈયાર નથી. જનસમાજ જે લાભ દેવદ્રવ્યવૃદ્ધિથી માને છે તેટલા લાલ તે બીજા ક્ષેત્રામાં માનતા નથી. તેા પછી એટલુ તેા નક્કોજ થયુ` કે જૈનસમાજ દેવદ્રવ્યવૃદ્ધિથી થતા લાભને અંતઃકરણપૂર્વક પરમલાલ સમજે છે. આવી સ્થિતિમાં જનસમાજે જે નાણાં પરમલાભ મેળવવા માટે આપ્યા હોય અથવા આપે તે નાણાં તેમની ધારણા કરતાં, સરખામણીએ હુલકા એવા અન્ય ખાતામાં વપરાવવા એ શું સમાજના એક પ્રકારના વિન શ્વાસઘાત નહીં ગણાય? સર્વ મનુષ્યની ભાવના અને ધારણા એકસરખી ન હોય. દેવદ્રવ્ય માતે નાણાં આપનારાઓની ભાવના સામે થઈ કઈ પણ પ્રકારના સુધારો કરાવવા તૈયાર થવુ" એ શું મળાત્કારે પેાતાની ભાવનાને માનવવાની–અનુસરવાની ફરજ પાડવા અંરાખર નથી લાગતુ? સમાજ એવો આપખુદી સામે અવાજ ઉઠાવે તા તેથી કુદ્ધ થવાને બદલે આવેગને ३५. કરવા એજ વધારે વ્યાજખી ગણાય.
કાઇ કાઈ સ્થળે, દેવદ્રવ્ય તરફ અસાધારણ પક્ષપાત કે માહ ધરાવનારા અમને ચીતરવામાં આવ્યાં છે. પક્ષપાત કે મેહ કાને કહેવાય તેની વ્યાખ્યા તેમજ મીમાંસા કરવી એ અમારી કર્ત્તવ્યસીમાની મ્હારનું કામ છે. સામાન્ય દૃષ્ટિએ એટલુ' જોઈ શકાય છે કે જ્યાં પક્ષપાત, મેહ કે આગઢ હાય છે ત્યાં તે પક્ષપાતાદિ દોષો બીજાનું જીરૂ તાકીને
પક્ષપાત કે માહ ક્યાં છે?