________________
સલાઈટ, કથાઓ હંમેશા વિધિવાદને કિવા ચક્કસ સિદ્ધાન્તને પરિણસ્ટ કરવા માટે જ હોય છે, કથાના ઐતિહાસિક કિવા કલ્પિત નાયકે મોટે ભાગે ચેકસિ ધર્મનીતિ યા આચારનેજ અનુસરતા હોય છે. મંત્રીવર પેથડશાહના જીવનચરિત્ર દ્વારા કથાકાર આ પ્રસંગે એટલું જ સૂચવવા માગે છે કે પૂજા-આરતી તથા માલાપરિધાપનાદિ પ્રસંગે જે ઉચ્છમણની આવક થાય તે દેવદ્રવ્યમાં જ જાય અને જેમ બને તેમ તે ઉછામણીનું દ્રવ્ય શ્રાવકોએ તુરતમાંજ ભરપાઈ કરી દેવું જોઈએ કથાના બાહ્યસવરૂપ તથા વિવિધ કળાવિધારેને વળગી નહીં રહેતાં કથાને આંતરભાવ સમજી લે એજ સુજ્ઞ વાચકેની વિચક્ષણતા છે. બોલીને હેતુ કલેશનિવૃત્તિને હોય કે દેવદ્રવ્યની અભિવૃ
- દ્ધિને હાય, શાસ્ત્રમાં લીનું વિધાન હોય ગુમડાની ઉપર કે નિષેધ હેય-ગમે તે હેય. આપણે શ્રી વિસ્ફટક! વિજયધર્મસૂરિના એક મુદ્દા ઉપર મધ્યસ્થ
તાથી વિચાર ચલાવવાની હદ આવી પહેમ્યા છીએતેઓ એમ જણાવવા માગે છે કે “ દેવદ્રવ્યની વ્યવસ્થા ગામેગામ અસ્તવ્યસ્ત પણે થતી હોવાથી દેવદ્રવ્યની આવક ફેરવી નાંખવી જોઈએ. “ અર્થાત્ વસ્ત્રમાં મેલ તથા જુ વિ શેર ભરાઈ રહેતા હોવાથી મનુષ્યમાત્ર અને પરિત્યાગ કરી દેજેઇએ. ભેજનથી ઘણીવાર ઘણાઓને અજીર્ણ થતું હોવાથી મનુષ્ય માત્રે ભજનને સર્વથા ત્યાગ કરી દેવું જોઈએ. વ્યાપારમાં કેટલીએ કવાર મોટું નુકશાન થતું હોવાથી વેપારને તિલાંજલી આપી બેસી રહેવું જોઈએ. દેવદ્રવ્યની વ્યવસ્થા સમિચીનપણે ન થતી હોય તે તે માટે યથાશક્તિ ઉપદેશ, પુરૂષાર્થ કે પ્રબન્ધ કરે એ એક વાત છે, જ્યારે દેવદ્રવ્ય તરફ સર્વથા ઉપેક્ષા કરવી એ બીજી વાત છે. દેવદ્રવ્યના ભક્ષણથી દુર્ગતિ થાય છે, દરિદ્રતા પ્રાપ્ત થાય છે અને ધીબીજને નાશ થાય છે એવા યથાર્થ ભયે હદયમાં પિષવા છતાં તેની વ્યવસ્થા જેવી જોઈએ તેવી