________________ [ નમસ્કાર સ્વાધ્યાય છ આવશ્યક 31. સામાયિકાવશ્યક યુક્ત 32. સ્તવનાવશ્યક યુક્ત 33. વન્દનાવશ્યક યુક્ત 34. પ્રતિક્રમણવશ્યક યુક્ત 35. પ્રત્યાખ્યાનાવશ્યક પાવન 36. કાયેત્સર્ગાવશ્યક સંગત ઉપાધ્યાયના 25 ગુણેઃ૧. આચાશંગ પઠન-પાઠન સમર્થ 2. સૂત્રકૃતાંગતુ 3. સ્થાનાંગવેદિ. 4. સમવાયાંગવેદિ 5. વિવાહ પ્રજ્ઞપ્રત્યંગ જ્ઞાયક 6. જ્ઞાતૃસૂવાંગ વેત્તા 7. ઉપાસકાશ્ચયનાંગ વેત્તા 8. અન્નકૃશાંગ વેત્તા 9, અનુત્તરપપાદ દશાંગ વેત્તા 10. પ્રશ્નવ્યાકરણગપાર વેત્તા 11. વિપાક સૂત્રાંગ વેત્તા 12. ઉત્પાદ પૂર્વ વેદિ 13. અગ્રાયણીય પૂર્વ વેત્તા 14. વીર્યાનુવાદ પૂર્વ વેત્તા 15. અસ્તિ-નાસ્તિ પ્રવાદ પૂર્વ વેત્તા 16. જ્ઞાનપ્રવાદ પૂર્વ વેત્તા 17. સત્યપ્રવાદ પૂર્વ વેત્તા 18. આત્મપ્રવાદ પૂર્વ વેત્તા 19 કર્મપ્રવાદ પૂર્વ વેત્તા 20. પ્રત્યાખ્યાન પૂર્વ વેત્તા 21. વિદ્યાનુવાદ પૂર્વ વેત્તા, 22. કલ્યાણ પૂર્વ વેત્તા 23. પ્રાણાયામ પૂર્વ પ્રવીણ 24. ક્રિયાવિશાલ પૂર્વ પ્રવીણ 2. બિન્દુસાર પૂર્વ પ્રવીણ