________________ પરિશિષ્ઠ 3 [ 175 - આચાર્થના છત્રીશ ગુણે - 1. પંચાચાર ગુણોપેત 2. વ્યવહાર પ્રાપ્ત 3. આધાર ગુણોપેતા 4. પ્રકારક ગુણોપેતા 5. આય–વ્યાપદેશક 6. ઉત્પીનક ગુણોપેત 7. અપરિશ્રાવિ ગુણોપેત 8. સુખાવહ ગુણોપેત 9. અચૅલય ગુણપત 10. ઉદ્દેશિકાહાર વર્જિત 11. શય્યાધરાહાર વર્જિત 12. રાજપિંગ્રડુણ વિમુખ 13. કૃતિકર્મ નિરત 14. વતારોપણ ગ્ય 15. સર્વ જયેષ્ઠ 16. પ્રતિક્રમણ પંડિત 17. માર્સ, વાસી 18. વાર્ષિક વેગ યુક્ત બાર તપ :19. અનશન તપોયુક્ત 20. અવમ(ઉણ)થે પિયુકત 21. વૃત્તિપરિસંખ્યાત તપોયુક્ત : 22. રસપરિત્યાગ તપ પરિપુષ્ટ 23. વિવિક્ત શાસન તપાયુક્ત 24. કાયકલેશ તપઃકલિન 25. પ્રાયશ્ચિત્ત તપશ્ચારી 26. વિનય નિરત 27. વૈયાવૃત્યતપ: સંયુક્ત 28. સ્વાધ્યાય પધારી 29. વ્યુત્સર્ગ તપ સહિત 30. ધ્યાનતનિષ્ઠ