________________ 174 ] [ નમસ્કાર સ્વાધ્યાય દેવનાકૃત 14 ગુણેઃ૨૧. સમવસરણની રચના કરે. 22. પ્રફુલ્લિત પુષ્પ અને ફૂલેની વૃષ્ટિ કરે 23. વૈર વિધ રહે નહિ 24. પૃથ્વીને સ્વચ્છ કરે 25. અનુકૂલ સુગધી વાયુ વહાવે 26. આકાશ સ્વચ્છ કરે 27. બધા જીવને આનંદ થાય 28. પગની નીચે સુવર્ણ કમલની રચના કરે 29, બધું અનાજ પ્રફુલ્લિત થાય 30. જયજયકાર શબ્દ કરે 31. ગાદક વૃષ્ટિ કરે 32, ધર્મચકન' પ્રવર્તન કરે. 33. માગધી ભાષામાં ઉપદેશ આપે 34. અષ્ટમંગલ દ્રવ્યની ઉત્પત્તિ થાય દેવતાકૃત આઠ પ્રાતિહાર્યો - 35. સિંહાસન 36. 3 છત્રો 37. 64 ચામરે 38. પુષ્પવૃષ્ટિ 39. અશેકવૃક્ષ 40. ભામંડલ 41. દુન્દ્રભિ. 42. દિવ્યધ્વનિ અનન્ત ચતુષ્ટય :43. અનત જ્ઞાન 44. અનન્ત દર્શન 45. અનન્ત સુખ 46. અનન્ત બેલ સિદ્ધનાં આઠ ગુણે - 1. સમ્યકત્વ ગુણપત 2. દશન ગુણોપેત 3. અનન્ત વીર્ય ગુણોપેતા 4. સૂક્ષમ ગુણોપેત 5. અવગાહન ગુણોપેત 6. અગુરુલઘુ ગુણે પેત 7. અવ્યાબાધ ગુણોપેત 8. જ્ઞાનગુણોપેન,