________________ પરિશિષ્ઠ 3 ' ' કહી સાધુના 28 ગુણેઃ૧. પ્રાણાતિપાત પ્રતિકૃત 2. સત્ય મહાવ્રતધારી 3. અચૌર્ય મહાવતેષેત 4. બ્રહ્મચર્ય મહાવ્રત વિશિષ્ટ પ. પરિગ્રહ નિવૃત્તિ મહાવ્રતો પત 6. ઈર્ષા સમિતિ સમન્વિત 7. ભાષાસમિતિ સમન્વિત 8. એષણસમિતિ યુક્ત 9. આદાન નિક્ષેપણ સમિતિ 10. પ્રતિષ્ઠાપન સમિતિ 11. સ્પર્શેન્દ્રિય વ્યાપાર વિમુખ 12. રસનેન્દ્રિય વ્યાપાર વિમુખ 13. ધ્રાણેન્દ્રિય વ્યાપાર વિમુખ 14. ચક્ષુરિન્દ્રિય વ્યાપાર વિમુખ 15. કણેન્દ્રિય વ્યાપાર વિમુખ 16. લેચનિરત 17. સામાયિકનિષ્ઠ 18. સ્તોત્રમ્મુખ 19. વન્દનાનિત 20. પ્રતિક્રમણ કરણતત્પર 21. પ્રત્યાખ્યાન રત 22. કાત્સર્ગ કરણ કુશલ 23. અચેલ 24. સ્નાનવિમુખ 25. ક્ષિતિશાધિ. 26. દત્તધાવન રહિત 27. સ્થિતિ જન નિરત 28. એક ભત કરણ કુશલ