SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ નંબર ઘાદાર fમા ] ઢાળ 7/5 (ક્ષેત્ર, બીજ, જલ, પુષ્પ, ફલની વિચારણા.), મૂળ - બહિરાતમ ખાત્ર પાત્ર છ રે, અંતર આતમ બીજ, થાપી શુભ સંકલ્પથી રે, સેચન નીર લહજે; દિજઈ પુણ્ય પ્રકૃતિ પુપાદિક પ્રશસ્તપણઈ જે થાઈરાગાદિક, પરમાતમ અનુભવ ફલ પામી. એક ભાવથી તેહ અકામીજી આંચલી.પ. ટ ઈન્દ્રિયાર્થીનું ફલ આતમા તે ખાત્રરૂ૫ ખેત્ર છે. તેમાંહિ અંતરાત્મા શુદ્ધ ભવ્ય જીવ દ્રવ્ય તે બીજ. તે વાવીને, શુભ સંકલ્પરૂપ નીરે સીંચીને, તિહાં દાનાદિક દેતા પુન્ય પ્રકૃતિ તે પુષ્પાદિક તેહ જ પ્રશસ્ત રાગાદિક તે સર્વ કરણ સાધનના તે જાણવા. પરમાતમ અનુભવ ફલ તેહ જ એકયભાવ અકામીપણું તે પરમાનંદ સિદ્ધ સ્વરૂપ છે. 5 ઢાળ 7/6 (નિશ્ચય વ્યવહારના સંકલ્પપૂર્વને ગુણ) મૂળી - અભ્યાસે કરી સાધીશું રે, લહી અનેક શુભ યોગ, આતમવીર્યની મુખ્યતા રે, જ્ઞાનાદિક સુવિવેક; છેક કહે વ્યવહાર વિચારી, અસુ (શુ)ભ ત્યાગથી શુદ્ધ આચારી, ગુણઠાણા અનુગત ગુણ ભારી, એં જાણુઈ અવિવેકી ભિખારી છે... આંચલી...૬. બે - અભ્યાસે કરી સાધી તે પ્રોં અનેક શુભગ પામીને આત્મવીર્યની મુખ્યતા મેં કરી જ્ઞાનાદિકની સુવિકતા કરીને છેક-ડાહ્યા તે વ્યવહાર વિચારીને સયલ કાર્યની થિરતા છે. અશુદ્ધ આચારને ત્યાગ કરેં, શુદ્ધ આચારને આદર કરેં. ગુણઠાણને અનુગત તત્સદૃશ આચાર-વ્યવહાર હો. એવી વાત અવી (વિ) વેકી ભિખારી તે શું સમઝે? 6.
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy