________________ 28 j मंत्रराज ध्यानमाला .. [ মুলানী ઢાળ 7/7 (આલંબનથી પરિણામની સ્થિરતા) મૂડી - ધર્મધ્યાન અવલંબનેં રે, હોઈ થિર પરિણામ, આલંબનમાં મુખ્ય છ રે, એ પરમેષ્ઠી નામ; ધામ પાપના જે વલી હુતા, તે પિણ ભવને પાર પહંતા, તિર્યંચાદિકનેં સ્યુ કહી છે અવર ગુણિ જોં એ લહીઈજી. આંચલી..૭. બો - | ધર્મધ્યાનના અવલંબન કરતે પિણ પરિણામ થિરતા હેયે સંસારમાં અવલંબન અનેક છઈ. તેમાંહિ પરમેષ્ટી મંત્રી પદનું આલંબન વિશેષ છઈ. એ પરમાતમ ધ્યાન નવપદના પ્રવર્તન થકી જે પાપનાં ઘર ચિલાતીપુત્ર સરિખા તે પણિ સંસારનઈ પાર yહતા. વલી તિર્યંચાદિકનું વલી સ્યું કહેવું. અપર ગુણ જનનઈ ઉપગારી થાઈ તેહની સી વાત?.૭. હાળી 78 (ઉપસંહાર) મૂળ - મેક્ષ માર્ગનઈ સંમુહો રે, ધ્વસ્ત કર્મના મર્મ, ધર્મ શર્મની ભૂમિકા રે, ટાલ્યા ભવના ધર્મ ન થઈને સવિ ભવિ પ્રાણી, ઉપદેશ જિમ જિનવર વાણી, સ્યાદ્વાદની એ સહિ ના (વા)ણી, સકલ સુરાસુર જેહ વખાણીજી આંચલી...૮. (1) બે - મોક્ષમાર્ગનઈ સનમુખ સાહમાં જે પ્રાણી, રાલ્યા છઇ કર્મના મર્મ જેણઈ તે પ્રાણી ધરમના શર્મ ક. સુખના ઘરની ભૂમિકા જાણવી. ભવ સંસારના ધર્મ ક. તાપ જેણુઈ ટાલ્યાં છ એહવા નર્મ સંહાલા થઈનઈ સઘલાઈ પ્રાણી નઈ જિનની વાણીને ઉપદેશ એહ આપો. સ્યાદ્વાદ જે વીતરાગનું શાસન તેહની એહ જ વાંણી છઈ. જે પંચ પરમેષ્ઠી પદ ધ્યાનઈ એ આત્મા પરમાત્મા થાઈ. જે સમસ્ત સુરાસુરઈ જે વાણી ઈમ કરી વખાણ સ્તવી છઈ૮ (1)