________________ t , વિના ] नमस्कार स्वाध्याय શ્રી જિનરાયતણ જે ગણધર, વર્ધમાન વિદ્યાના આગર, વમાન ભાડૅ કરી તપિયા, તપ અનુભાવે સકલ કર્મ ખપિયા; જે ભવિક જનજી રે, ધ્યાઓ ધરી આનંદ. પ્રમાદ દૂર કરી રે, પામે પરમાનંદ; ભવજલનિધિ તરી (ર) રે. આંચલી...૧. બે - એ પંચ પરમેષ્ઠી મંત્ર સાધવાના આમ્બાય રહસ્ય તે વિદ્યાપ્રવાદ પૂર્વ દિશામામાં વલી, તે શ્રી જિનરાજના ગણધર વલી પૂર્વધર, વલી વર્ધમાન વિદ્યાના ધણી સૂરિવા વલી વધતઈ ભાવ જે વિવિધ તપના ધારક એ વિદ્યાનાં પ્રભાવનઈ સકલ કર્મ તિ એ કહ્યા. ભવિક જીવનઈ આનંદ સાથઈ પ્રમાદ દષ્ટિ કરી છાઓ, પરમાનંદ પામે. પરમાનંદઈ ભવજલધિ તારે એ આસીસ વચન...૧. ઢાળ ૭/ર (પ્રાણાયામાદિ રૂઢિ માત્ર, શુભ સંકલ્પમાં મનેગ) મૂળ - પ્રાણાયામદિક કા રે, રૂઢિમાત્ર તે જે (જા) ણિ શુભ સંકલ્પઈ થાપાઈ રે, મનડું પાવન ઠાણિ હાણિ હોઈ તવ અશુભહ કેરી, ના બાહ્ય અભિંતર વૈરી, જિત કશિ જગમાંહિ ભેરી, વાજે કીતિ દિશે (સે) દિસિ સેરી . આંચલી...૨. ટઃ પ્રાણાયામાદિન સલ પવનના ભેદ તે રૂઢિ માત્ર. તે પ્રાઇ (ય) અભ્યાસ માત્ર ન થાઈ. સકલ ધ્યાનમાં પરમેષ્ઠિ પદ ધ્યાન તે પુષ્ટ આલંબન થઈ તે પાઈ અશુભ કર્મની હાણિ ન થાઈ. બાહ્ય આત્યંતર વૈરી મહાદિક તેહને નાશ થાઈ, અંતરંગ પરી નાસઈ જતાશ (શી) ઈ જિમ સંગ્રામ થઈ તિમ નાઈ તિવારઈ દિદિસઈ જાય વાદની કીર્તિભંભા વાજ...૨.