________________ શe ] मंत्रराज ध्यानमाला [ ગુજરાતી પની થાપના જાણવી. તે ચાર પદ્ધ તે કેહાં દર્શન 1, જ્ઞાન 2, ચારિત્ર 3, તપ કએ 4 પદ થાપન એ ચાર કમલનઈ વિષ આણે. એ મંત્રને પ્રયત્ન વીય ફેરવવું એ પંડિત વયમય શરીર, એ સિદ્ધચકની માંડણીઈ અંતર આતમ ભાવતઇ હુંતઈ તે આતમાં પરમાતમ પદવી પામી. સકલ કર્મને નાશ હુંતઇ પરમ સિદ્ધપણું પામઈ....૨ ઢાળ 6/3 (પરમેષ્ટિ મંત્રની સાધના માટે ગુણ સામગ્રી) શાન્ત દાન્ત ગુણવંત, સંતના સેવાકારી. વારિત વિષય કષાય, જ્ઞાન દર્શન સુવિચારી; સ્યાદવાદ રસ સંગ, હંસ પરિ શમરસ ઝીલઇ, શુભ પરિણિમ નિમિત્ત, અશુભ સવિ કર્મનઈ ખીલઈ તાદશ નર પરમેષ્ઠિ પદ, સાધનના કારણે લહઈ, સાહ રામજી સુત રત્ન, નેમિદાસ ઈણિ પરિ કહઈ.. 3 છે - એહને ધ્યાયક હવે જેઈઈ તે કહઈ છઈ ઉપશમી, વિનયી, જિત ઇન્દ્રિય, ગુણ દા (4) યાદિવાન સંત સજજન ભગતી, વાર્યા છે વિષય કષાય જેણે, અમર્યાદી નહી. જ્ઞાન, દર્શનને ભલે વિચારી સ્યાદ્વાદરુપ ખીરસમુદ્રનઈ વિષે હંસ સમાન વિવેક ગુણે કરી સમતા રસમાં ઝીલઈ. શુભ પરિણામઈ વર્તાઈ. એહવા જ નિમિત્ત મેલવઈ. અશુભ કર્મ સવિ આવતાં કઈ ઈત્યાદિક ગુણવંત જનઈ તે પરમેષિ મંત્ર સાધવાના કારણ મલવતું. અનઈ એ મંત્રનઈ થાપીઈ. સાહ રામજીને સુત રત્ન નેમિદાસ તે ઈમ કહઈ ...3 ઢાળી સાતમી (ઢાળઃ ચંદ્રાઉલાની) (વિવાપ્રવાદને આમ્નાય) કાળ 71 મુળ - - એ પાંચે પરમેષ્ટિના રે, સાધનના આમ્નાય વિધામવાદ દશમ પૂર્વમાં રે, ભાખ્યા શ્રી જિનરાય