________________ વિમાન ] नमस्कार स्वाध्याय [ શરૂ ચૂલા પદ ચઉ પીઠ, સકલ સા(સ)રીર પઇઠ્ઠિય; A , પુરુષાતમરૂપ થાપના, ધ્યાન સ્વરૂપ અહિહિય; * આતમ ને પરમાતમા, એક ભાવ થઈ મનિ રમેં તેને (ત્રિતય ભેદ અભેદથી તે જ્ઞાની પદિ જન નમેં.). 1 - ટ - ૧૫દ કવિત્વની જાતિ. લકનો પુરુષાકાર બનાવીઈ તિહાં અરિહંતપદની સ્થાપના મુખનઈ વિષઈ. ભાલલિઈ સિદ્ધપદની સ્થાપના. ભાવાચાર્ય સુવિહિત ગણી આચાર્ય તેહની કંઠ, ગલઈ થાપના. વાચક-ઉપાધ્યાય, મુનિ–સાધુ તે ભુજા બિહું થાપઈ. ચૂલિકાનાં ચાર પત્ર તે પૃષ્ઠ જાણવી. ઈત્યાદિ સર્વ સરીરની પ્રતિષ્ઠા થાપી. એ પુરુષાતમરૂપની થાપના ધ્યાન– મયઈ અધિષ્ઠિત કરી ઈ. તિવારઈ અંતર આત્મા અનઈ પરમાત્મા એક ભાવ એકરૂપ થઈ મનમાં રમાડીઇ. નિવારઈ ધ્યાતા 1, ધ્યાન 2, ધ્યેય ૩-એ વિતય ભેદ છ તે એ ભેદપણે એક રૂપ જ ધ્યેયપણુઈ થાઈ..૧ ઢાળ/૨ (યાનને બીજો પ્રકર-સિદ્ધચક્રની માંડણી), મૂળ - >> અહંતુ પદપીઠ, સિદ્ધ ભાલે થિર કીજે, નાસાગણ ઉવજઝાય, સાહુ દઈ નયન ભણી જઈ કંઠ હૃદયને ઉદરિ નાભિ ચઉ કમલિં જાણે, દંસણ નાણુ ચરિત્ત તપ થકી ચઉ પદ આણે. સિદ્ધચકની માંડણ, અંતર આતમ ભાવતઈ પરમાતમ પદવી લહે, કમ પંક સવિ જાવત...૨ - વલી અવર પ્રકાર ધ્યાનને કહી છઈ. કારપૂર્વક અરિહંત પદ તે પગે થાપાઈ. જે માટે અરિહંતને માર્ગ કહવાઈ તે માર્ટિ, સિદ્ધ તે ભાલસ્થલે સિદ્ધશિલાકાર માટે અને સકલ કર્મ ટાલ્યાં માટે. નાસા તે આચાર્ય તેહની સકલ શુભ ધારક છઈ. હવઈ ઉપાધ્યાય 4 અને સાધુ તે મુનિવર પ એ બેહનઈ નેત્ર કહતાં લેચન જાણવાં. હવઈ કંઠકમલ 1, હૃદયકમલઇ 2, ઉદરકમલઈ 3, નાભિકમલઇ 4 એ ચાર કમલિં એ ચાર * આ કડીનું છઠું પાદ ઉપલબ્ધ નથી. અર્થ સંગતિથી છડું પાદ બનાવી કોંસમાં મૂકયું છે 20