SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ 22 ] मंत्रराज ध्यानमाल [ गुजराती ઢાળ 5/21 (સાદિ પણ અનંત અને અતીન્દ્રિય સુખ), મૂળ - સાદિ અનન્ત અતીન્દ્રિય સુખ, ભાગાં કર્મ જનિત સાવિ દખ; ભવ નાટિક સંસારી તણ, જાણે દેખેં પણિ નહી મણું....૨૧ બે - તિહાંથી સાદિ વલત નાશ નથી તે માટિ, અનંત, ઈન્દ્રિય સાધ્ય સુખ નથી તે માટે અતીન્દ્રિય સુખ, સ્વભાવ જનિત, કર્મ જનિત સુખ તે સર્વ દુઃખમયી છઈ તે કર્મ સવિ ભાગાં વિણઠાં. તિહાં રહ્યા હુંતા સિદ્ધ સઘલા સંસાર નાટિક જેઈ છઈ જાણઈ છઈ. વિશેષ રીતઈ દેખઈ છઈ. સામાન્ય રીતિ કિસી વાતની પણ નથી. નાટિક કર તેહથી જેણારનઈ ઘણે સુખ૨૧ તાળ પર | (આ પ્રકારે પરમેષ્ઠિમંત્ર શિવસુખનું સાધન) મૂળ - ઈણિ પરિ તે પરમેષ્ટી મંત્ર, શિવસુખ સાધનને એ તંત્ર, - નેમિદાસ કહે એમ વિચાર, જ્ઞાનવિમલ પ્રભુને આધારરર ટ - એણઈ પ્રકારઈ પરમેષ્ટિ મંત્રને મહામહિમ મોક્ષનાં સુખ સાધવાનઈ એ મહાતંત્ર કપાય છઈ. સાહ નેમિદાસ રામજી એવો વિચાર કાર મંત્રને કહે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિ ગુરુ વચનને આધાર પામીનઈ પિતાને પણિ કાંઈક અનુભવ સિદ્ધિ આતમ સ્વરૂપી હુંતઈ. 22 ઢાળ છડી ( છપ્પય) ઢાળ 6/1 ( પુરુષેતમરૂપની સ્થાપના-નવકાર મંત્રની ધારણા ) મૂળ :- શ્રી અરિંહત પદ વદનિ, ભાલ તલિ સિદ્ધ વિરાજે; ભાવાચારિજ કંઠિ, વાયગ મુણિ બહુ સમાજે;
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy