________________ [ R વિશm ] नमस्कार स्वाध्याय ઢાળ પ/૧૮ | ( સિદ્ધ ભગવંતનું ધ્યાન તે રૂપાતીત છે.) મૂળ - ચિદાનંદ પરમાતમ અમૂર્ત, નિરંજન સવિ દોષ વિમુક્ત; સિદ્ધધ્યાન તે રૂપાતીત, ધ્યાતા તન્મયતાની રીત...૧૮ ચિદાનંદ જ્ઞાનને પરમાનંદ અમૂર્તિ, અરૂપી, પરમ આપ () રૂપ નિરંજન, રાગદ્વેષને સંગ અંજન નથી. સક્લદોષથી મુક્ત એહવા સિદ્ધનું ધ્યાન તે રૂપાતીત કહી. તે ધ્યાનઈ પિતાનઈ તન્મયપણું રૂપાતીતાપણું કહી ઈ....૧૮ ઢાળ પ/૧૯ (ભપગ્રહી ક કયારે અને કેવી રીતે જાય?). મૂળ - કર્મ ભપગ્રાહી ચાર, લઘુ પંચાક્ષરને ઉચ્ચાર; તુલ્ય કાલ શિલેશી લહી, કર્મ પુંજ સહેલ તે દહી...૧૯ ઢબે - વલતાં ભવેપગ્રાહી આર કમ રહઈ. આયુ 1, નામ 2, ગાત્ર 3, વેદની ૪-એ તેહને કાલ લઘુ પંચાક્ષર ઉચાર માત્ર કાલ એ શૈલેશીને અગીને તુલ્ય સએિ જ કાલ છ. કર્મjજ સઘલઈ દહીનઈ કાગ્રઈ સ્થાનકઈ જાઇ..૧૯ ઢાળ પર ( સિદ્ધિ ગતિને પ્રકાર ) મૂળ - ધમ અલાબુફલ દંડાભાવ, ચકાદિક રીતિ ગતિભાવ; સમય એકે લોકાંતિ જાય, સિદ્ધ સરૂપ સદા કહેવાય. 20 બો - જિમ ધૂમ ઇંધણથી છૂટો ધૂમ આકાશે જાઈ, જિમ પાકું અલાબું કહેતા તુંબ્રડું ત્રટકીને વેગલું જાઈ, જિમ દંડ વિના ચક્ર પૂર્વાભ્યાસે ફિરે તિમ એણુઈ જાઈ કર્મના બ્રમણ વિના પણિ અનાદિ અભ્યાસઈ ઉંચે જાઈ. એક સમયમાંહિ લેકાગ્ર સ્થાન જાઈ. ધર્માસ્તિકાયના અભાવથી અલેક મધ્યે પણિ ન જઈ સકઈ તિહાં સદા સિદ્ધ સરૂપી કહવાઈ તિહાં કેહ રૂપ છે. તે રૂપ પામ્ય 20