________________ હિમા ] नमस्कार स्वाध्याय [ રે અવસ્થા છઈ એ પાંચઈ અવસ્થાના એ પાંચ પદ છ. અહિછા(ઠ)શુઈ અંતર ભાર્થના જેતા ધર્મધ્યાનનું મંડાણ તે એહજ છે. સાધુ અપ્રમાદીનઈ સકામ નિર્જરા ધર્મધ્યાનથી મુખ્યતા છઇં......૬ ઢાળ પ/૭ " (શુદ્ધપ્રતીતિધર જિનબિંબ દેખે.) મૂળ :- ઇત્યાદિક બહલા વિસ્તાર, બહુશ્રુત મુખથી ગ્રહીછે સાર; શુદ્ધ પ્રતીત જે નર હોય, મધ્યે દેખું શ્રી જિન સોય.૭ ટો - ઈત્યાદિ ઘણા વિસ્તાર બહુશ્રુતના મુખથી જાણવા. યોગપાતંજલિ, ગશાસ, ધ્યાનરહસ્ય, મંત્રચૂડામણિ, ધ્યાનેપનિષત્ પ્રમુખ, પંચપરમેષ્ઠિપદકારિક, અષ્ટપ્રકાશી શ્રી સિદ્ધસેન દિવાકર (સૂરિ) કૃત ઈત્યાદિક બહુ ગ્રંથ છઈ. તે શું પ્રતીતરે જે નર હોઈ તેહનઈ ધ્યાન ધારણ હોઈ અથવા તે શ્રી જિનનું બિંબ હદથમણે બધાનમઈ દેખઇ....૭ તાળ પ૮ ( ફલશ્રુતિ ) મૂળ - તદભવે ત્રિભ હોઈ તસ સિદ્ધિ, આનુષગિક તસ નવનિધિ ઋદ્ધિ, લેશ થકી એ બે જાપ, ઇહાં પરમાર્થને છે બહુ વ્યાપ...૮ બે - - જે પુરુષનઈ તદ્દભવ સિદ્ધ તથા ત્રિભવ સિદ્ધ હોઈ તેહનઈ એ પ્રતીતિ ઉપજઈ. પ્રસંગ તેહનિ નવનિધિ રિસિ સિદ્ધિ હોઈ તે માટિ એ જાપને વિચાર લવલેશ માત્રથી દેખાડે. લવમાત્ર પરં એને વ્યાપ વિસ્તાર ઘણે છઈ. ગુરુકૃપાથી જ પામી. અભ્યાસ સાધ્ય છઈ ...8 ઢાળ 5/6 ( ધર્મધ્યાનના ચાર પાયાને વિચાર ) આજ્ઞાપાય વિપાક સંસ્થાન, વિચય તે ચિંતનનું નામ; લેશ્યા શુદ્ધ ને ભાવ વિશુદ્ધ, બેધ વીર્ય વૈરાગ્ય વિશુદ્ધ ..હું :