________________ मंत्रराज ध्यानमाला ઢાળ પ/૪ ( શાસન ધુરા ..ચાલુ ) પંચાચા પાવન થાય, તે એ પંચપીઠ લહેવાય વીતરાગ નહીં પણિ ઉપશમ રાગ, એ ધ્યાને હેઈઈમ પરભાગ-૪ માંસ આચારઈ કરી પવિત્ર થાઈ તે પંચાચાર કેહા-જ્ઞાનાચાર 1, દર્શનાચાર 2, ચારિત્રાચાર 3, તપ-અચાર 4, વીર્યાચાર 5 એ પંચાચાર તિવારઈ એ પાંચપીઠનું પામવું થાઈ. વીતરાગ ન હોઈ તેહઈ પણિ ઉપશમ રાગવંત છે. એ ધ્યાનથી પરમ પ્રકૃષ્ટ પરભાગ ગુણત્કર્ષને ધણી થાયઈ...૪ ઢાળ 5/5 ( શાસનધુરા ચાલુ) દેખઈ પાંચું એહના ઘણ, દેખઈ પંચ એહને પણિ ગુણ સાધ્ય સાધન સાધકના ભેદ, ત્રિર્યો છઈ પણિ હોઈ અભેદ, બે - એ મંત્રરાજને ધણી એ પાંચઈ અરિહંતાદિક પદનઈ દેખાઈ. એ પાંચે ગુણ પદ તે એહ મંત્રના ધ્યાનારનઈ પણિ દેખાઈ. સાધ્ય 1. સાધન 2. સાધક 3. એ વિધ્ય દ યદ્યપિ છઈ પણિ પર પરાઈ અભેદ એક રૂપઈ છ. સાધ્ય સાધન તે સાધકાન્તભૂત ઈ...૫ ઢાળ 5/6 (રહંતાળુંના પાંચ વર્ણની પાંચ પદમાં વ્યાપ્તિ. ) મૂળ - અભય અકરણ અહમિન્દ્ર સમાન, તુલ્ય, કલ્પ, સાધન સાવધાન; એ પાંચેના છે અહિડાણ, ધર્મધ્યાનનું એ મંડાણ..૬ ટો :* . પાંચ પરની અવસ્થા એ રીતઈ વ્યાપક છઈ. અભય 1, અકરણ 2, અહમિન્દ્ર 3, તુલ્ય 4, કલ્મ પ–એ અવસ્થા સાવધાન સાવધાન છે. અભય તે અરિહંત 1, અકરણ તે સિદ્ધ, અહમિન્દ્ર તે આચાર્ય 3, તુલ્ય તે ઉપાધ્યાય 4, કપ તે સાધુ 5, એ સમાન