________________ વિમાન ] नमस्कार स्वाध्याय [ 20 ટબ - હવે વલી એહને જ એપાઈની ઢાલઈ કહઈ છ0. વિશેષ વિચાર પ્રતિ એ પરમ મહામંત્ર છઇ. 14 વિદ્યા મોટી છઈ. નગામિની 1, પરશરીરપ્રવેશિની 2, રૂપપરાવર્તિની 3, સ્થભિની 4, મહિની 5, સ્વર્ણ સિદ્ધિ 6, ૨જતસિદ્ધિ 7, રસસિદ્ધિ 8, બંધોની (? મોક્ષણ ) 9, શત્રુપરાજયી 10, વશીકરણી 11, ભૂતાદિદમની 12, સર્વ સંપન્કરી 13, શિવપદાધિની 14, તથા વલી સર્વ પ્રકારઈ પરમાનંદ વધઈ. તે મંત્ર ગણવાના વિધાન 64 પ્રકારનાં છે. જુદાં જુદઈ કાર્યઇ આવઈ. એ દ્રવ્ય વિધાન જાણુવાના ભાવવિધાન સાધીશું. તે એ પરમેષ્ઠિ મંત્ર 14 પૂર્વ સાધન 16 કષાયની ચેકડી એટલે સેલ ચકું ચોસઠ ઈત્યાદિ અનેક સાધનભૂત થાઈ....૧ તાળ પર (લબ્ધિ અને અનાહતનાદની પ્રાપ્તિ) મૂળ - તિહાં મંડલ ચાર તિહાં ચઉજ્ઞાન, મંડ(ગ)લ ચાર શરણ એ ધ્યાન; લબ્ધિ અઠ્ઠાવીસની ભાવના, નાદ અનાહતની પાવના..૨ ટા - તિહાં ચાર મંડલ તે 4 જ્ઞાન મત્યાદિક 4 અથવા 4 મંડલ-અરિહંત 1, સિદ્ધ 2, સાધુ 3, ધર્મ 4. એહી જ ચાર શરણુ દ્રવ્યે 4 કમલ, નાભિકમલ 1, હૃદયકમલ, 2, ઉદરકમલ 3, અનઈ ( 2) કંઠકમલ 4 મંગલ અઠાવીસ લબ્ધિની ભાવના હોઈ અનાહતનાદ અવ્યક્તલક્ષણ. પરમ પ્રમોદની પાવના સાહસ સવાદિકઈ કરી ... 2 ઢાળ પ/૩ ( શાસનધુરા વહન કરવા આમ્નાયનું અનુકરણ ) મૂળ - પંચવર્ણ પરિપૂતક પીઠ, ત્રિગુણયુક્ત નિર્ગુણ સુપઈકુ, - પંચપ્રસ્થાન પ્રવર્તક શિર. તાસ ધુરા વહેવા અનુકરઈ૩ બે - પાંચ વર્ણઇ કરી પાવન પરમ પીઠ અરિહંતાણં એહવું ત્રિગુણ-જ્ઞાન દર્શન ચારિત્ર યુક્ત, નિર્ગુણ-સાત્વિક, રાજસ, તામસઈ મુક્ત, ભલું પ્રતિક પઈડાણ, પંચ પ્રસ્થાનને પ્રવર્તાવક આચાર્યાદિકનઈ પ્રધાનઈ, તેહની ધુરા ગણધર પદાદિક વહન ધુરાઈ અનુકરઈ 3.