________________ मंत्रराज ध्यानमाला અe ] [ પૂનરાતી ઢાળ 421 ( સકલીકરણ અને મુદ્રાઓ દર્શાવે છે.) મૂળ - સકલીકરણ પંચાંગુલિ જોડિ, અંગુષ્ટ તર્જની મધ્યમી હોડી. ભ૦૨૧ ઢબે - - સલીચરણ તે જાપ સ્થિરીકરણ. પંચાંગુલિ જેહિ તે અમેઝિમુદ્રા, કામધેનુમુદ્રાકિકનું જોડવું. અંગુષ, તર્જની, અંગુષ્ટ પાસલી મધ્યમા, તે સર્વનઈ મધ્યઅંગુલી તેહની હેડિથી નીપજે...૨૧ ઢાળ જરર ( સાધના પ્રપંચ માટે કેટલાંએક બીજો ) મૂળ - અનામિકા કનીનિ(ષ્ટિ)કા પંચ # તૂ તૂ તૂ સ્વાદ પ્રપંચ. ભ૦૨૨ ટો - તે અનામિકા તે કનિષ્ઠા પાસઈ. કનિષ્ઠા તે સર્વથી લઘુ. એ પાંચે આંગુલી, તિહાં એ પાંચ બીજક જોડીનઈ સ્વાહાદિ જાણીશું. વિસ્તાર કરી તે શા ને પાંચ બીજક, રકારના પાંચ, કારના પાંચ, કાર-ઢકારના 5 જેડીઈ. વષર્ વૌવત્ (વા) 4 ઈત્યાદિ યથાચિતિત જેડી. એ ઢાળ મધ્યે પ્રપંચ દેખાડે...૨૨ ઢાળ પાંચમી ( ઢાળ : પાઈ) ઢાળ 1/1 ( પરમ મંત્રને વિશેષ વિચાર ) મૂળ - ચૌદ મહાવિદ્યાની સિદ્ધિ, પરમમંત્ર પરમાનંદ વૃદ્ધિ, ચૌસઠ તાસ વિધાન વિચાર, સોલ ચઉક જે કષાય નિવાર. 1