SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ नमस्कार स्वाध्याय માસ શer " વિમાન ] [ 142 ઢાળ 4/18 (ચાર નિક્ષેપ વડે કેમ ધાનાધિરૂઢ થવું ?) મૂળ - નામ સ્થાપના દ્રવ્ય મેં ભાવ, છઉમ પડિમ કેવલ સિદ્ધભાવ. ભ૦૧૮ બે - વલિ તેહિ જ સ્વરૂપ કહઈ છઈ. નામ 1, થાપના 2, દ્રવ્ય 3, કેવલ ભાવ 4 - એ ચારનઈ છદ્મસ્થ પ્રતિમા કેવલી અનઈ સિદ્ધભાવ ધ્યાનાધિરૂઢ હું તે ભાવઈ...૧૮ દાળ 4/19 (વરૂપ વિચારતાં પરિણામની સ્થિરતા) મૂળ - નિરખતે હોઈ થિર પરિણામ, શુભકૃતિ ધૃતિધર પુરુષ નિદાન.ભા.૧૯ બે - એહ સ્વરૂપ જોતાં ભાવતાં પિતાના પરિણામ થિર ગે થાઈ અશુભથી લઈ તે પુરુષ શુભ કૃત, શુભ પૈર્ય, તેહને ધરણહાર અનિદાની અણપુદ્ગલ ઈચ્છક એહ થાઈ..૧૯ ઢાળ ૪/ર૦ ( આવા અવલંબનથી મોક્ષપ્રાપ્તિમાં વિલંબ નહીં ) મૂળ - અવલંબે વિલંબ ન થાઈ, કરણ અપૂર્વનઈવીય સહાય. ભ૦૨૦ બેઃ એહવા ધ્યાનનું અવલંબવું તેહિ જ મેક્ષ પ્રાપણનઈ વિલંબ ન થાઇ. શીધ્ર કાર્યકારી થાઈ અપૂર્વકરણ–વીર્યના સહાયથી અનેક પ્રકારની તથાભવ્યતાવશિ રચના હે. 20
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy