________________ કિરી मंत्रराज ध्यानमाला ઢાળ 4/15 (આત્મા પરમાત્માના ધ્યાનથી મોક્ષ પામે.) મૂળ - આતમ પરમાતમ ગુણ ધ્યાન, કરતે પામે પાવન ઠામ. ભ૦૧૫ બે - આત્મા તે પરમાત્માને ધ્યાન કરતે પાવન હામ પવિત્રતાશય કર્મ વિયે જનારૂપ સ્થાનક પામઈ...૧૫ ઢાળ 4/16 (તે વખતે ક્ષાયિક સમ્યફ પામે.) મૂળ - હાઈ સુમેરુ દર્શન નિકંપ, નિર્મલ વિધુ પરે આનંદ જપ, ભ૦૧૬ બે - તિવારઈ તે પ્રાણીનઈ સુદર્શન ભલા દર્શનારૂપ મેરુ ખાઈક સમક્તિ તે નિશ્ચલ નિકંપ થાઈ નિમલ પૂર્ણ ચન્દ્રમાની પરઈ આનંદને જંપ તે નિરાબાધ સુખ ઉપજઈ. મિથ્યાતિ વિપર્યય કુતર્ક અદિક જાઈ..૧૬ તાળ 4/17 (પિંડસ્થ આદિ ધ્યાનથી આરાધક પિતાના મનને સ્વસ્થ કરે.) મૂળ પિંડ-પદસ્થ અને રૂપસ્થ, રૂપાતીત ચઉવિધ મન સ્વસ્થ ભ૦૧૭ બે - તિવાંરઈ પિંડસ્થ 1, પદસ્થ 2, અનઇ રૂપસ્થ 7 અને રૂપાતીત જ એ ચાર પ્રકારઇ ધયાનઈ મન પિતાનું સ્વસ્થ થાઈ. પણિ પુદ્ગલાદિક પામીનઈ અદ્ભૂતતા ન ભાઈ-૧૭