________________ વિભાગ 3 नमस्कार स्वाध्याय [ શરૂ પામઈ. અગજેયપણે વરતે, પિતા બલઈ કઈ સહાય ન વાંછઇ. તેહને આરૌદ્રાદિક દુધ્ધનરૂપ પ્રેતડાં નવિ છલઈ કોઈને દંભ પ્રપંચ દેખી નઈ વંચાઈ નહી...૧૮ કાળ 3/19 ( પિઠસ્થાદિ ધ્યાનથી ગુણે પ્રગટે.) મૂળી - પિંડસ્થાદિક ધ્યાન ગુણે આવી મિલે રે, કિ ગુરુ, પુલક આનંદનેં અનુભવ તે આવી ભલે રે, કિ તે વ્યાપે સમતાભાવ ઉદાસપણું ભજે રે, કિ ઉ૦, જે કુવાસિત સંગતિ બાલકની ત્યજે રે, કિ બા...૧૯ બો - પિંડસ્થ, પદસ્થાદિક ધ્યાનના ગુણ આવીનઈ આશ્રય જેતલું છવાસ્થ સ્વરૂપ ધાવું તે પિંડ સ્થાવસ્થા 1. પદસ્થાવસ્થા તે ઘાતીના અભાવથી થયું તે સ્વરૂપ. 2. રૂપસ્થ તે કેવલીભાવ તથા પ્રાતિહાર્યાદિક પ્રતિમાદિક. 3. ઈત્યાદિક ગુણ ઉપનૅ હું પુલક તે હર્ષને રોમાંચકંચુક 1, આનંદ તે નિર્દેતુક ચિત્ત પ્રસન્નતા 2. અનુભવ તે ત્રિકાલેત્પન્ન શક, ભયાદિ નાશઈ. આત્મિક તત્ત્વજ્ઞાન ચિંતવને અનુભવ સુખાસ્વાદ તેહવા ગુણના ઉદ્ભવ થાઈ. ઉદાસભાવપણું તે તૃપ્તભાવં શમણું તે ભજઈ વલી સહજથી એહેવા ગુણ ઊપજઈ જે બાલક જનની, કુવાસિતજનની, અગીતાર્થની, અવિદ્યાવંતની એહવા પુરુષની સંગતિ વરજઈ....૧૯ ઢાળ ૩/ર૦ (જાગરુક સાધક ગીતાર્થને સેવે) મૂળ - સાવધાન બહુમાન ગીતારથ નૈ ભજે રે કિ ગીર, આતમલાભે તુષ્ટ ન પરલાભે રજૈ રે, કિં નવ; કંપ સર્વેદ શ્રમ મૂછ બ્રાન્તિ બલહીનતા રે, કિં ભાવ, ઈત્યાદિક જે દોષ નહી તસ પીનતા રે, કિં નવ....૨૦ ટો - ગીતાર્થ તે શ્રદ્ધા 1, જ્ઞાન 2, કથક (ન) 3, કરણ જ, એ ચ્યાર શુદ્ધ જૈનાગમ શ્રદ્ધાવંત તે. ચતઃ– गीयं भण्णइ सुत्तं, अत्थो तस्सेव होइ वक्खाणं / उभयेण य संजुत्तो, सो गीयत्थो मुणेयव्यो /