________________ 22] મંત્ર સ્થાન માત્રા [ ગુજરાતી આતમ પિતાના ગુણનઈ લાભ પ્રાપ્તિ તુષ્ટ થાઈ. પણિ પરપુદ્ગલાદિ લાભઈ તુષ્ટ ન થાઈ. વલી ભાવાધ્યાત્મ પવનાભ્યાસીનઈ કંપ, વેદ શ્રમ, મૂછ, ભ્રાંતિ, બલની હીનતા ઈત્યાદિક દોષ ન હોઈ. નીરોગની પીનતા પુષ્ટતા થાઈ. 20 ઢાળ 3/1 (સ્વાધ્યાયથી સાવધાની) મૂળ - વાચનાદિક સક્ઝાય ધરે અનુપ્રેખ્યતા રે, કિંધ, હાઈ પ્રમાદની ઝલકિ કદાપિ ન પિશુનતા રે, કિં કઃ ચઉદલથી ષટ વલયથી આગલિં સંકમેં રે, કિ આવે, સમતિ થાન પ્રમત્ત થકી ગુણ અંક 2, કિં ગુ૦...૨૧ ટ : વાચના 1, પૃચછને 2, પરાવર્તના 3. અનુપ્રેક્ષા 4. ધર્મકથા પ. એ સક્ઝાયની ચારતા-કુશલતા અખેદાદિ ગુણ વધતઈ છેકદાચિત વિચઈ 2 પ્રમાદની ઝલકી હોઈ. પણિ પિશુનતા પરદોષાભાસઈ કરી ગુણ ઉપરિ પ્રદ્વેષતા તે ન જ હોઈ. વલતે પવન વલી ચાર દલનું કમલ દ્રવ્યથી નાભિ અનઈ ભાવથી અનન્તાનુબંધિયાનઈ અભાવ તિહાંથી આઠ દલ કમલ, દ્રવ્યથી હૃદયકમલિ અનઈ ભાવથી પ્રત્યાખ્યાનિયા અપ્રત્યાખ્યાનિયા તિહાં એ 2 ચેકડીઈ સંક્રમઈ. એતલઈ વિરતિરૂપ પવન તે તે ભાવ અધ્યાતમાં સંક્રમપ્રવેશ કરઈ. સમક્તિ સ્થાનિક થકી દેશવિરતિ પ્રમત્તગુણઠાઈ ભાવ અધ્યામ પવન સંક્રમઈ પ્રવેશ કરઈ..૨૧ ઢાળ ૩/રર (તે ભાવ અધ્યાત્મમાં વાસિત હેવાથી ઇન્દ્રિય સુખમાં લીન થાય નહિ) મૂળઃ ઇંદ્રિય સુખ આધીન અલીનપણું રુચે રે, કિં અo, ચકિ શક સુખ ચક થકી અધિકે મર્ચે રે કિ અ...૨૨ (ઈંદ્રિય સુખ ઉદ્દગાર તાસ, ભાવ અધ્યાતમેં રે, કિં ભા. વાસ્યું મન જસ ઈમ જાણે, તે રસ પરિણમે છે, કિં તે.) ટો - ઈદ્રિય સુખનઈ આધીન યદ્યપિ હોઈ પણિ તેહમાં અલીનપણું ચઇ લીનપણું ન થાઈ. ચક્રવતિ શક-ઇંદ્ર તેહના સુખ થકી પણિ શમ સંતેષઈ અધિક આતમલાભે મચઈ ઈદ્રિય સુખ તે તેનું ઉદ્ગાર છઈ. ભાવાધ્યાતમ જેહનું વાચ્યું છે તે ઈમ કરી જાણઈ. એતલઈ એ ઢાલ પૂર્ણ થઈ..૨૨