________________ 24] मंत्रराज ध्यानमाला [ गूजराती પંચ ઇન્દ્રિય જે પટુતા તત્ત્વ વિચારીશું રે, કિંત, વિષયતનું સંચાર વિકાર નિવારીઈ રે, કિ વિ...૧૬ બે - ચંદ્ર-સૂર્યનાં રમિ મંડલ તે દેશવિરતિ સર્વવિરતિના મૂલગુણ, ઉત્તર ગુણાદિકના સંયમપણાના દેર, તે ક્રોધાદિકના ચ્યાર મંડલ, અનન્તાનુબંધીયા, અપ્રત્યાખાનિ (ની) યા, પ્રત્યાખ્યાનિ (ની) યા, સંજવલનાદિકના ચકમંડલ, તિહાં પાંચ ઇન્દ્રિયની પટુતા તે પાંચ તત્ત્વ વિચારણા પ્રશસ્તપણઈ ઈદ્રિયાઈ કરણ શક્તિ, અશુભ વિદ્યાર્થીના વિકાર, સર્વની વિચારણા એ તત્વના પ્રચાર૧૬ ઢાળ 3/17 (આધ્યાત્મિક ચિંતન) પરમાતમનું ચિંતન અધ્યાત્મ તિહાં રે, કિ અવ; અશુભ તણે સંકલ્પ તિણે કરી નહિ તિહાં રે, કિ તિ; શુભ સંકલ્પે સંકલ્પ મંડલ કેર રે, કિં મ0, જેહ અવિદ્યા વાયુ પ્રચાર ન ગ રે, કિં પ્રવ...૧૭ ટો : તિહાં પરમાત્માનું સ્વરૂપ ચિંતન તે અધ્યાતમ જાણીઇ. જિહાં અશુભ સંકલ્પાદિકને સંકલ્પ, આસવને રેધ, તિણુઈ કરી હોઈ. તિહાં શુભ સંકલ્પનઈ મંડળરૂપ સંકલ્પ ફેરવઈ અનઈ અવિદ્યારૂપ અશુભ વાયુને પ્રચાર તે જગાવઈ નહીં... 17 ઢાળ 3/18 (આત્મરાજની શુચિ) મૂળ - ઇંદ્રિય મલ આલવાલ અંબાલ ન ભાગ , કિં જ , આતમરાજ મરાલ તે અશુચિ ન સંભ રે, કિં અo પરથી ભય નવિ પામેં આતમને બેલેં રે, કિં આ૦, દુર્ગાનાદિક પ્રેત તેહને નવિ છલેં રે, કિં તે...૧૮ બે - તિવારઈ યદ્યપિ શુદ્ધાતમ નથી થયું, તેહી પણિ ઈન્દ્રિયના મલરૂપ જે આલવાલ - કહતાં નીક, તેહને જંબાલ-કાદવ તે ભગવાઈ નહીં. આતમ રાજારૂપ રાજહંસ તે અશુચિ પંકને સંભવ ન કરઈ શિવકુમારાવિકેની પરઈ પરમહાદિક વયરી થકી તે ભય ન