________________ 228 ] मंत्रराज ध्यानमाला [ Sતી ઢાળ 3/5 (ઔદાસીજરૂપ ઔષધિ અને ધર્મામૃત પશ્ચ) મૂળ - દાસીન્ય મૃગાંકપુડીની સેવના રે, કિં પુત્ર, કરતાં પાવન થાય નહિ કલુષિત મના રે, કિ નવ; થાપ તિહાં વલી બીજ હદયકમલે સદા રે, કિ હું, સ્થાન વર્ણ ક્રિયા અથ આલંબન તે મુદા રે, કિં આ૦...૫ બે - - તે ત્રિર્દોષ ગવઇ ઉદાસીનતારૂપે મૃગાંકપુડીની સેવના કરાવઈ. અપ્રમાદરૂપ નિવાત, વિકથા રહિત વિજન-એકાન્ત સેવાવઈ, ધર્મામૃત પથ્ય સેવાવઈ તેહવી પુડી સેવતાં કલુષિત મન ટલે, ધર્મરુચિ વધઈ. બાહ્યમલ રેગાદિક, અંતરંગ મલ અશુભ ધ્યાનાદિક તે ટલતે પાવન થાઈ. એ તે આગામિ સુભિક્ષ થાનાર હોઈ તિવારે વરસતા થંભ જિમ, તથા સૂર્ય ઉગતાં પહિલી જિમ પ્રભાતિ તિમ એ જાણવા. હવઈ એહવા શુભાશયરૂપ ધરતીમાં હદયકમલઈ બીજ થાપાઈ. તે બીજ કેહાં? સ્થાન, વર્ણ, કિયા, અર્થ, આલંબન 5 પામઈ સ્થાન તે મુદ્રા, પ્રસ્થાન, ન્યાસાદિ, વર્ણ તે પ્રયત્ન ઉદાત્તાદિક, કિયા તે શૂન્ય પગ (નહીં) (અથવા) સ્વમતિ કલ્પિત નહીં અર્થ તે યમનિયમાનુયાયી ગુરુ પ્રદત્ત આલંબન તે પ્રતિમા સ્થાપનાદિક ઈત્યાદિ બીજ કિયાનાં વલી પ્રાણાયામને વિચાર લેશ કહિઈ છ...૫ ઢાળ 3/6 (પ્રકૃતિ(વૃત્તિ) સંકોચ, વિકાર-અવિકાર અને નિર્વિકાર માટે પવનની સાધના) મૂળ - પ્રાણાપાન સમાન ઉદાન અવ્યાન રે, કિ ઉ૦, અંગે પંચ સમીર તે બીજ સમાન છે રે કિં તે છે જે અનાહત બ્રહ્મના રે, કિં અo, દ્રવ્ય પવનના પંચ એ બીજ છે ધર્મનાં રે, કિં બી..૬ ઢબે - પ્રાણ 1, અપાન 2, સમાન 3, ઉદાન 4, અભ્યાન (વ્યાન) 5. એ પાંચ વાયુ અંગ મળે છે. પ્રાણવાયુ તે નાશાગ્રથી પ્રારંભી યથાવત્ પાનીય સુધી (1) ( અપાન ?)