________________ વિભાગ ]. नमस्कार स्वाध्याय યતના કરે છે તે શાંતિ કહાઈ રે. કિ શાંડ, ઉત્તર અધર તે વાયુ વ્યાધિત કીજીઈ રે. કિં વ્યા ...3 ટ - કેઈક પ્રાણી યાનસિદ્ધિની કાઈ પ્રથમ પ્રાણાયામ કરઈ તે પ્રાણાયામ પવન નિર્જય વિના કરી ન શકી. જિહાં મન હેઈ તિહાં પવન હેઈ અનઈ પવન હાઈ તિહાં મન હે. તે બિહુનઈ તુલ્ય ક્રિયા કરવાનઈ કાજઈ ક્ષીર-નીર ન્યાયની પરિ મિલવાનઈ કાજઈ રેચક, પૂરક, કુંભક કરઈ. નાશા બ્રહ્મરંધ્ર મુખ થકી જે વાયુ બહિઃપ્રચાર કરઈ તે રેચક 1. અપાનકારથી પૂરક કરઈ અંતરંગ તે પૂરક 2. નાભિપદ્મનઈ વિષ પવન સ્થિરી કરઈ તે કુંભક 3. સ્થાનિકથી સ્થાનાંતર કરઈ પવનનઈ તે પ્રત્યાહાર 4. ભા(તા)લ-નાશ-મુખદ્વારઈ કરી પવનને રહે તે શાંત. એ પાંચમે ભેદ 5. એતલઈ. સું ? જે પવન સાધના થિરતા કરી પાછો પવન મુકઇ તિવારઈ યતનાઈ મેં કઈ સાવ ધાન પણઈ સ્વર્તિ સ્વસ્તિ મુકઈ તે પ્રાણાયામ. ઉત્તર ઉપ તથા અધર તે હેઠલ્યા વાયુને ધ તે વ્યાધિને રેગાદિકને ઉત્પાત (ન (થાઈ) વિઘાત કર. એતલ પવનસાધના ની રેગનું હેતુ....૩ ઢાળ 3/4 (દ્રવ્ય અને ભાવ પ્રાણાયામના ગુણે) મૂળ - દ્રવ્યે જાઇ ત્રિદોષ વાત પિત્ત કફ મુખા રે, કિં વાવ, ભાવ થકી નિર્દોષ હોઈ તસ નહિ રુષા રે, કિં ત; વિષય-કષાય આસંસ ત્રિદોષ ગયા થકી રે, કિં ત્રિ, દોષ શાંતિ તન કાંતિ વધે બલ બહુ થકી રે, કિં વ...૪ બે - દ્રવ્ય થકી પણિ પવન સાધનાથી વાત, પિત્ત, કફ પ્રમુખના વિદેષ રોગ જાઈ. ભાવ થકી પણિ વિષય કષાય મિથ્યાત મંદતાઈ તથા નાશ, નિર્દોષ થાઈ. તેહનઈ રોષ ન હોઇ. વલી. વિષય-કષાય વિકાર ન હેઇ. આસંસાએ ત્રિદોષને નાશ થાઈ, એ ત્રિદોષ અંતરંગ ત્રિદોષ પણિ સમઈ તિવારઈ દોષની શાંતિ હોઈ. બહુ કાંતિ પુણ્ય પ્રકૃતિની પુષ્ટિ થાઈ ઢતાદિ ધૈર્ય બહુ વધઈ, વિષ નાશ પામઈ. ગુણ બહુ થાઈ. '