SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ફરે ]. મંત્રના ધ્યાનમાંડ્યા [ गुजराती ઢાળ 3/2 (અગના નામતેનાથી દુષ્ટ વિકલ્પ તથા ભવદુઃખ જાય) મૂળ - યમ નિયમ પ્રણિધાન કરણ પ્રાણાયામમાં રે, કિં કરુ, પ્રત્યાહાર નેં ધારણા ધ્યાન મનોદમાં રે, કિ ધ્યા; એક ભાવ સુસમાધિ એ અયોગ છઈ રે, કિં એ, એહથી દુષ્ટ વિકલ્પ નહિ ભવ દુખ ગઈ રે, કિં નહિ...૨ બો - (1) યમ તે 5. - અહિંસા 1, સત્ય 2, અસ્તેય 3, મિથુન ત્યાગ 4, પરિગ્રહ પરિમાણ પ. એ પ્રથમ વેગ યમનામ 1. (2) નિયમ–૧ શૌચ, 2 સંતેષ, 3 તપ, 4 સઝાય, 5 પ્રણિધાન તે દેવાદિકનું શુભ પ્રવૃત્તિ આરાધન. એ બીજે નિયમ નામા-ગ 2. (3) કરણ (આસન) - તે ઈન્દ્રિય નિરોધન હેતિ આસનાદિ કરણ 3. એ ત્રીજે ગ 3. (4) પ્રાણાયામ-તે સાસે સ્વા(સ)દિકનું શરીર લઘુકરણ હેતઈ. એ થે ગ-૪ (5) પ્રત્યાહાર-તે ઇન્દ્રિયગણનઈ વિષયાર્થ થકી નિવર્તાવવું એ પાંચમે વેગ-૫ (6) ધારણા-તે કોઈક એક પ્રશરત શુભ દયેયને વિષઈ ચિત્તનું થાપવું. એ છઠ્ઠો ગ-૬ (7) ધ્યાન-તે જે ધ્યેય કહ્યું છઈ તેહનું જે બહુ વિધ્ય ચપલતા ટાળી એકાંઈ જોડવું તે. (8) સમાધિ-ધારણું ધ્યાન બેહની થાપનાં એકત્વ ભાવઈ કરી તન્મયી ભાવ થાવું તે સમાધિ. તેહિ જ અર્થ માત્ર આભાસ માત્ર થાઈ તે. સમાધિ આ આઠમ યેગ-૮. એ અષ્ટાંગ સકલ દર્શન સમ્મત છઈ. એથી દુષ્ટ વિકલ્પ ન ઊપજે; તિવારે ભવસંગ દુઃખ તે ગાર્ડે કહેતાં જાઈ.૨ ઢાળ 3/3 (થાનસિદ્ધિ માટે પ્રાણાયામ–તેના પ્રકાર) રેચક પૂરક કુંભક પ્રત્યાહારથી રે, કિં પ્રવ, ભાત) નાસાત(ન)ન-દ્વાર વાયુ પ્રચારથી રે, કિં વાવે;
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy