________________ fમા ] नमस्कार स्वाध्याय [ રે, ઢાળ 2/11 (ધર્મધ્યાન-શાન આદિ ગુણની ખાણ) મૂળી - તરણિ કિરણથી જાઇ અંધાર, ગુ(ગા) રુડ મંત્ર જિમ વિષ પ્રતીકાર સાથ જિમ રેહણગિરિ રત્નની ખાણ, તિમ જ્ઞાનાદિક ગુણમણિ ધ્યાન. સા. 11 ટો - - જિમ તરણિ કહેતાં સૂર્યના કિરણ પ્રસારથી અંધકાર જાઈ જિમ ગરુડ તે ગારુડ જાંગુલી મંત્રથી થાવર અને જંગમ સર્વ વિષરે પ્રચાર જાઇ, જિમ રેહણાચલ પર્વતથી સર્વ રત્ન પામીઈ દરિદ્ર ન રહઈ તિમ એ ધ્યાનથી જ્ઞાનાદિક ગુણરત્નયુક્ત કલ્યાણસિદ્ધિ મસિદ્ધિ પામીઈ...૧૧ ઢાળ ત્રીજી (ઢાળ : ત્રિભુવન તારણ તીરથ : એ દેશી) (ધર્મધ્યાનનું સ્વરૂપ અને અષ્ટાંગ યોગ) ઢાળ 3/1 મૂળ :- ધર્મધ્યાનની વ્યક્તિ હ ઇમ દાખઈ રે, કે હવે, શાસ્ત્ર તણે અનુસાર નામ માત્ર ભાખઈરે, કિં નામ; યોગ અષ્ટાંગ સમાધિ સકલ દર્શન કહે છે, કિં સર, પણિ તે ભવ્ય સ્વભાવ પુરુષ વિણ નવિ રહે રે કિં પુવ...૧ ટબો - હવઈ ચાર ધ્યાનમાં ધર્મ 1, શુકલ 2, એવઇ ધ્યાન ધ્યાવા ગ્ય છ તેહનું સ્વરૂપ કહવાનઈ ઢાળ કહીઈ છઈ. | ધર્મધ્યાનની વ્યક્તિ-પ્રગટતા ઈમદાખીઈ કહીઈ છઇ. તેહમાં વિચારના શાસ્ત્ર વેગ (પ્ર) દીપ ધ્યાનદીયાદિ બહુ છઈ પણિ રોગશાસ્ત્રદિકનઈ અનુસારઈ નામ માત્ર કહી છે. અષ્ટાંગ યુગની સમાધિ સકલ દર્શન કહઈ છઈ પણિ તેહના ભલા વિચાર તે યેગી પુરુષ વિના કહી સકાઈ નહી તે અષ્ટાંગ યોગનાં નામ કહઈ છ...૧