________________ 24]. મંત્રના સ્થાનમાં [ ગુજ્ઞાત ઢાળ 2/8 ( ચિત્તના ચાર પ્રકાર) મૂળી:– ચિત્ત વિક્ષિત નૈ યાતાયાત, તેને ધ્યાને ન રહે થિર થાત. સારા સુશ્લિષ્ટ ચિત્ત અને સુલીન, તિહાં એ દુવિધ હોઈ લયલીન, સાવ 8 બે - ચાર પ્રકારનાં ચિત્ત કહ્યાં છઈ, એક વિક્ષિપ્ત (1) તે અત્યંત ચલદુષ્ટભાવ. બીજે યાતાયાત (2) તે કાંઈક થિરભાવ માર્ટિ સાનંદ. બક-મીને થાનની પરઈ દુષ્ટ ભાવની અથિરતા એહ વાર (5) વાલાનઇ એ ધ્યાન નાવઇ. સુશ્લિષ્ટ ચિત્ત ત્રીજે તે થિરભાઇ આનંદયુક્ત 3. સુલીન ચિત્ત ચે તે પરમ લીનતા 4....8 ઢાળ ર૯ (શુદ્ધાત્મનું ચિંતન) મૂળ શુદ્ધાતમ રત્નાકર વેલિ, પ્રગટે તિહાં ભવિ કીજે કેલિ. સા. વિષય કષાય જે ભવતમૂળ, ધ્યાને કુઠારે કરો ઉનમૂલ. સા. 9 ટો - શુદ્ધાતમરૂપ રત્નાકર વેલિની લહરિ જિહાં પ્રગટઈ તિહાં અરે ભવિક જન કેલિકીડા રસ રંગ કરે. વિષય કષાયરૂપ જે ભવ-સંસાર તરુનાં જે મૂલ છઈ આર્ત રૌદ્રાદિ કલહજારૂપ તે શુક્લધ્યાનરૂપ કુહાડઈ કરી ઉનામૂલી નાંખે. 9 ઢાળ 2/10 (સંસારનું પરિભ્રમણ અટકાવવા ધ્યાન-સાચું અવલંબન.) મૂળ - ભવવનમાં ભૂલ કરે દર, પણિ નવિ પામે કિહાં એ દોરે. સા. જવ એ ધ્યાન અવલંબન થાય,તવ ભવભવ દુઃખ સઘલાં જાય. સા. 10 ટ - - ભવ-સંસારરૂપ અતિગહન વનમાં ભૂ હુતે બહિરાતમાં દેહિ કરઈ છ. પણિ કિહાંઈ ઠેર ઠેકાણું પામતું નથી. જે ભ્રમણ કરતા રહઈ. જિવાઈ એ ધ્યાનનું આતમાં અવલંબન કરઈ તિવારઈ બહિરાતમાં ટળી અંતરાતમાં થા. તિવારઈ ભવભવનાં સઘલાં કર્મો જનિત દુઃખ જાઈ....૧૦