SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ વિખn ] नमस्कार स्वाध्याय / 123 બે - મૈત્રી પરહિતચિંતા 1, પ્રમેહ, ગુણી પરસુખને દેખી હર્ષ 2, કરુણ દ્રવ્યભાવે દુઃખી જનની દયા 3, માધ્યચ્ચ તે કરકમ આત્મપ્રશંસી ગુણિ દ્વેષી તેહનઈ વિષઈ એચલત ઉપેક્ષા 4, ધર્મધ્યાનમાં એ યારઈ ભાવના ગુણ પ્રશસ્ત-ભલાં હોઈ. અરિહંત ઘાતી કર્મ રહિત (1), સિદ્ધ 8 કર્મ રહિત (2), સાધુ પચાશ રહિત (3), ધર્મ 18 પાપસ્થાનક રહિત (4) એ આરના શરણુ કરણપણું-એ ચાર શરણને અનાદિપણુઈ જેહના પ્રચાર. જિહાં સંસાર આદિ (અનાદિ તિહાં પણિ અનાદિ છU.૫ ઢાળી 2/6 (ભવાભિનંદીને ધર્મધ્યાન ન હોય) મૂળઃ– ઇન્દ્રિય સુખ અભિલાષા જેહ, ધર્મધ્યાન તસ ના દેહ. સારા શુકલધ્યાનનું આયેં રૂપ, તે મુદે સંસારને કુપ. સાવ 6 ટો - તે માટે જે ઈન્દ્રિય સુખનો અભિલાષ ભવાનંદીપણુઈ ઈચ્છક હેઈ જે પ્રાણી તેહ નઈ ધર્મધ્યાન નાવ. જેહવઈ શુકલધ્યાનને રૂપ સ્વરૂપ આવઈ તે પ્રાણી સંસાર કુપનઈ મુદઈ ઢાંકઈ. 6 ઢાળ 2/7 (શુક્લધ્યાનથી શુક્લ ગુણ પ્રગટે) મૂળી ભવાભિનંદીને એ નવિ હોય, પુદગલાનંદીને ભજના જોય. સા. આતમ આનંદી જે હાય, શુકલ શુકલ ગુણ પ્રગટે સોય. સા. 7 ભાભિનંદીને એ ધ્યાન ન હોઈન ઊપજઈ. અતઈ પગલાનંદી પ્રાણનઈ વલી ભજના આપાત માત્રઇ હોઈ તે નહી પણિ બહુવાર ન ટકઈ. પ્રસન્નચંદ્રાદિકની પરી. અને જે આતમ આનંદી શમ, સંયમ, સુખમગ્ન હોઈ તેહનઈ શુક્લધ્યાન દમદતાદિ મુની (નિ) ની પરઈ શુકલધ્યાન એ વિશેષ જે થઈ તે તે ગુણરૂપ થાઈ...૭
SR No.023548
Book TitleNamaskar Swadhyay Part 03
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy