________________ मंत्रराज ध्यानमाला 222] [ ગુજરાતી ઢાળ 2/3 (દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક ચિંતન તે શુકલધ્યાન) મૂળ - શુદ્ધ દ્રવ્ય ગુણ પજવ જેહ, શુકલધ્યાન છે તેહનું ગેહ. સાવ ધર્મધ્યાન છે તેનું હેતુ, શુકલધ્યાન મોહજીપન કેતુ. સા..૩ ટબ - અનઈ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક નિત્યનિત્યાત્મક પણિ વસ્તુ સ્વભાવ ચિંતન તેહનું ઘર તે શુકલધ્યાન. શ્રુતધર પર્વધર શ્રેણિગત સાધુનઈ હોઈ. તે માટઈ ધર્મધ્યાન તે શુકલ ધ્યાનનું હેતુ છ. અાઈ શુકલધ્યાનથી મેહ છતઈ. એહનાં પણિ થાવાનાં લક્ષણ આલંબન પાયા ઉપાય અનેક છઈ ભેદ જેના આવશ્યકનિર્યુક્તિ પ્રમુખ ગ્રન્થ મળે કહિયા છઈ.. 3 તાળ 24 (શુદ્ધ ક્રિયાયુક્ત આત્મવીર્ય તે શુકલધ્યાન) શુક્રક્રિયા જે અનુભવસાર, ધર્મધ્યાન છે તાસ આધાર. સાવ આતમવીર્ય જે અનુભવ ધાર, શુકલ તે કર્મ છેદન કુઠાર. સા. 4 બો - અનુભવજ્ઞાનઈ કરી જે શુદ્ધ ક્રિયા ત્રિકરણગઈ જે સાર પ્રધાન છઈ ધર્મધ્યાન તે તેહનું આધાર છઇ. એતલઈ જ્ઞાન, દર્શનશૂન્ય તે ધર્મધ્યાન ન હોઈ અનુભવજ્ઞાન ક્રિયાયુક્ત આત્માને વીર્ય જોડવું તે તીખી ધાર સમાન. શુકલધ્યાન તે કર્મ છેદવાને કુઠાર હતાં કાર સરિખું છઇ. શુકલ તે આત્માનઈ ઉજજવલ કર. અથવા મહાદિક કર્મ શુકલ ધ્યાન શુદ્ધ કરી ન્યાયગત થાઈ...૪ ઢાળ 2/5 (ધર્મસ્થાનના પ્રશસ્ત ગુણ) મૂળ - મિત્રી પ્રમોદ કણ માધ્યય્ય, ધર્મધ્યાનેં હોઈએ ચઉ સ્વસ્થ. સારા અરિહંતાદિક શરણ આાર, કાલ અનાદિના જાસ પ્રચાર. સા. 5