________________ વિમાન ] नमस्कार स्वाध्याय (2) સમાન વાયુ તે સંધિ હૃદય શિૉતર તે નીલ વર્ણ. (3) ઉદાન તે કંઠ, તાલ, ભૂવાદિક મધ્યવતિ નીલરુફ. (4) અવ્યાન તે સર્વ ત્વચા વ્યાપી રક્તરુફ (5) તે ચુણે પ્રાણ, અપાન એહના ગમાગમઈ ધારણા કરવી. ઉદાન તે રૂપ કરે. સમાજ તે ઈન્દ્રિય જયાર્થઈ થાપ. ઈત્યાદિક સર્વ વિચાર યોગશાસ્ત્ર, ગપ્રદીપ, ગ-પતંજલિ ગ્રંથથી જાણવા. પ્રકૃતિ (પ્રવૃત્તિ) સંકેચ, વિકારાવિકાર, નિર્વિકાર સાધનાને કારણ પવન છઈ તે માટે પવન સાધવાન એ પાંચ વર્ણને બીજ છ ચે તે પ્રાણ, છે (અ) પાન, જે સમાન છે ઉદાન, સૌ અળ્યાન 5. એ પવનના વર્ણ થઈ. એ 5 સમીર ઉઠાડઈ તિ વારઈ અનાહતનાદ દસમેં દ્વારે પવન પહોંચાઈ તિવારઈ લીન થાઈ. તિવારઈ અજાણ હસ્ય શુન્ય થયે. અનઈ ભેદ જ્ઞાની કહયે તન્મયભાવ થયે. પવનાભ્યાસી કહસ્યઈ અનાહતનાત પા. ઈત્યાદિ ભાવ કહઈ. અનઈ દ્રવ્ય પવનનાભાસીને પણિ આહાર, નિદ્રા, વિકથા, આસન દઢતાના ધર્મ હોઈ.૬ ઢાળ 3/7 (પવન નિર્ભયથી થતા લાભ.) મૂળ - દીપન હોઈ જઠરાગ્નિ તનુ લાઘવપણું રે, કિં ત૭, રેગાદિકનો નાશ અ૫મલ ધારણું રે, કિં અવ; ગમનાગમનૈ શ્રાઃ ન હોઈ દઢ આસનં રે, કિં દ , પવનતણું જય હોય કૃપારસ વાસનં રે. કિં કૃ૦...૭ ટો - . વલી, જઠરાગ્નિ દીપઈ. કામવીર્ય ઍવ ન હોઈ, શરીરઈ લઘુતાપણું હાઈહલકે થાઈ. બાહ્ય રોગાદિકના નાશ થાઈ. મલ અલ્પ ઉચ્ચારાદિક દેહા શરીર સુગંધ વાતાદિક નિગમ. થડા એતલઈ નહી જ. ગમનાગમનઈ થાક ન હોઈ. તથા સ્વાસાદિક શ્રમ ન હોઈ. આસનની દઢતા હઈ. વાકયની ચપલતા, શરીર ચલતા, ઉત્સુકતાદિ દેષ શાંતિ હોઈ. પવનને જય થાઈ, તિવારઈ કૃપા કરુણરસની વાસના ઉપજઈ, નિયપણું લઈ.....૭ ઢાળ 3/8 (પવનાભ્યાસ) મૂળ - લિંગ નાભિ ને તુંગ(દ) રિદય કંઠ તાલુઈ રે, કિ રિ૦ રસના નાસા નેત્ર ભ્ર ભાલ શિરમાલીશું રે, કિં કિં ભૂ૦