________________ 228] मंत्रराज ध्यानमाला [ गूजराती ગુણને પક્ષપાતી જોઈ. વલી મનિ નિરમાયી નિકપટી–ઉદાસભાઇ સંસારના ભાવ સેવઈ. અતિ પ્રધતા પણિ નહી. આશ (સોક્તપણિ વિષયાદિ વ્યાપાર ચિત્ત જમાવ કરી ન સેવઈ. વ્યસનરૂપ ન થાઈ ....12 ઢાળ 1/13 ( ધ્યાતાની યેગ્યતા-ચાલુ) મૂળ - એહવા ગુણને સેવી જેય, ધ્યાનકરણને યોગ્ય તે હોય; ચલ પરિણામી ધરે ધ્યાન, શુદ્ધાતમનું મ્યું તસ નામ..૧૩ ટબો: એહવા ગુણો જે સેવણહાર હોઈ તે પુરુષ ધ્યાન કરવાનઈ ચેચ થાઈ. જેનું ચલચિત્ત-પરિણામની ચંચલતા હૈઇ તે ધ્યાનનઈ ધરી સકઈ નહી. જે ચલપરિણામી વિષયી કહા ગુણથી વિપરીત તેહનઈ શુદ્ધાતમનું મ્યું નામ કહીઈ ?...13 ઢાળ 1/14 ( ધ્યાતા અને ધ્યેય) મૂળ - થિર કરી રાખે જે ઉપયોગ, કરતે તત્ત્વતણે આભેગ; આતમસાર તે ચિત્તમાં ધરે, ઈણિ વિધિ પરમાતમપદ વરે...૧૪ ટબે– થિર પરિણામ રાખીનઈ જે જ્ઞાનાદિકના ઉપગ રાખઈ, અનઈ વલી તત્ત્વાદિકને આભેગ કહતાં વિસ્તારને વેષી હેઈ. આત્માને સાર જે કારરૂપ પંચ પરમેષ્ઠી ચિત્તમાં ધરઈ ઈમ અભ્યાસ કરતે હેતે પરમાતમ પદ પામઈ....૧૪ ઢાળ 1/15 ( દયેયનું સ્વરૂપ) મૂળ - તેહનો શાશ્વત અખય ઉદ)દ્યોત, પરબ્રહ્મ પરમાતમ તિ; સહજાનંદ સદા સુખકંદ, મહાસુખસાગર ગતસવિદંદ..૧૫ ટબો– તેહને પરમાતમાં તે શાશ્વતે દ્રવ્યારર્થે અક્ષયપ્રદેશની અપેક્ષાઈ, ઉદ્દત નિરાવરણ માટઈ ઉત્કૃષ્ટ જ્ઞાન, બ્રહ્મતિ અરૂપી. સહજાનંદ સદા સુખકંદ સહજસરૂપ અતીન્દ્રિય આનંદમય નિરંતર સુખસમુદ્ર વલી ગયે છઈ સકલ દંદ–સંસારને કિસ...૧૫