________________ વિમા ] नमस्कार स्वाध्याय ઢાળ 1/10 ( ધ્યાનની સામગ્રી) મૂળ:- મન વચન કાયાના વેગ, શુભ શુભ જેડે ન ઈહૈ ભેગ; વિકથા નિદ્રા ને આહાર, આસનના જય અનેક પ્રકાર...૧૦ ટો - મન, વચન, કાયાના ગ-વ્યાપાર તે શુભ શુભ ઠામઈ જેડઈ. પરોપકાર, પાપદુગંછાદિકઈ જેઠઈ પણ ભેગાદિકનઈ ન વાંછઈ. વિકથા-રાજ, દેશ, ભક્ત, સ્ત્રી પ્રમુખના વિરુદ્ધ કથા પ્રબંધ 1, તથા નિદ્રા 1, પ્રમાદ 2, તથા આહારના અતિમાત્રતા-અતિ શુદ્ધતા, આસન, પદ્માસન, વીરાસનાદિ અનેક પ્રકારના તેહના જય કર અભ્યાસ કરી સાધના કરઈ ....10 ઢાળ 1/1 (ધ્યાનની સામગ્રી–ચાલુ) મૂળ - એકાતે અતિપાવન ઠામ, રમ્ય દેશ સુખાસન નહીંઘામ; પટ ઇન્દ્રિય પણ વિષયવિકાર, નવિભા મનમાં હિલિંગાર...૧૧ ટોઃ- વલી એકાન્ત દ્રવ્યથી વિજન પ્રદેશ ભાવથી એકાંત ક્રોધાદિકે રહિત-અતિ પાવન પ્રદેશ-દ્રવ્યથી શુચિ સ્થાનક ભાવથી પાવન મલિન સંકલ્પઈ રહિત રશ્ય-મનહર પ્રદેશ, દ્રવ્યથી સુખાસન, પદ્માસનાદિ. ભાવથી સુખાસન પર આશા રહિત; ઘામ-તાપ. દ્રવ્યથી ઉષ્ણુ પ્રદેશ, ભાવથી ઘામ-દેવ, મત્સર, ઈર્ષ્યાદિ રહિત. એહવઈ થાનિકઈ પાંચ ઇન્દ્રિયની પટુતા-સાવધાનતા સ્વ સ્વ વ્યાપારઈ શુભ જોડવઈ પણિ ઈન્દ્રિયાઈ વિકાર મનમાં વિચાર માત્ર ભાવઈ નહીં. કામગાદિકનઈ ન જોડઈ....૧૧ ઢાળ 1/12 ( થાતાની ગ્યતા ) મૂળ - 1 ગુરુ વિનયિ નૈ મૃત અનુયાય, ગુણપક્ષી ને મનિ નિરમાય; ઔદાસિન્યપણિ ભવભાવ, સે પણિ નવિ ચિત્ત જમાવ...૧૨ ટ - - હવઈ ધ્યાનનો ધરણહારે કેહવો જોઇઈ તે કહઈ છઈ-ગુરુજનને વિનયી, વિનયીભક્તિ બહુમાન પ્રેમવંત જેઈઈ. શ્રુત શાસ્ત્રાનુસારી કિયાવાન જેઈઈ. ગુણધર્મપ્રિયતાદિ