________________ 226 ] मंत्रराज ध्यानमाला [ गूजराती ઢાળ 1/7 (નિજસ્વરૂપની દ્રવ્ય, ગુણ, પર્યાયથી વિચારણા.) મૂળ : અસંખપ્રદેશ નિજ જિઉ દ્રવ્ય, દર્શન જ્ઞાન ચારિત્ર ગુણ ભવ્ય; પજવ તેહના અનંત અનંત, નિજ સરૂપ જાણે તે સંત......૭... ટો - અસંખ્યાતપ્રદેશી જે પિતાને જીવદવ્ય છ તેહિ જ વિચાર દર્શન, જ્ઞાન, ચારિત્રના ગુણ ભવ્ય ભલા જેહનઈ વિષઈ છઈ તે એકેકા ગુણનઈ વિષઈ અનંત અનંત પર્યાય છે. દ્રવ્ય સાથઈ અવિનાભાવી છે. એવા સ્વરૂપને આતમદ્રવ્યને જાણ તે સંત ઉત્તમ..૭ ઢાળ 1/8 (ચેતનરાજનું સ્મરણ, વિચિંતન અને ધ્યાન) એહથી અલગ પુદગલરૂપ, તેહથી ત્યારે ચેતન ભૂપ; એહનું જ્ઞાન એનું ધ્યાન, દઢ પ્રતીત ચિંતન અનુમાન...૮ બે - એહવા લક્ષણથી વિલક્ષણ અલગે તે અચેતનાત્મક તે પુદ્ગલરૂપી તેહથી અલગ અરૂપી જીવ લક્ષણ યુક્ત ને ચેતન રાજા. એનું જ્ઞાન તેહિ જ એનું ધ્યાન એકાગ્રતા એહવું ચિંતન વિચાર અનુમાનઈ કરી પ્રત્યક્ષગમ્ય કરવું તેહિ જ પ્રતીતે ધારવું... . 8 ઢાળ 1/9 (અરિહંતાદિ શુદ્ધાત્માના ધ્યાનનું સ્વરૂપ) મૂળઃ અરિહંતાદિક શુદ્ધાતમાં, તેનું ધ્યાન કરો મહાતમા; કર્મકલંક જિમ દૂર જાય, શુદ્ધાતમ ધ્યાને સુખ થાય...૯ બે- અરિહંતાદિક પદ તે શુદ્ધાતમા કહી. અરે મહાતમા મહાપુરુષે તેનું જ ધ્યાન કરે. તિમ (જિમ) સ્વકૃત કર્મને મલ તે અલગે થાઈ. નિરાવરણ શુદ્ધાતમાને પરમ નિરાબાધ સુખ થાઈ તે કહે છે..........૯